Home Gujarat Gujarat Visavadar Assembly By Election Aam Aadami Party Gopal Italia

વિસાવદરમાં લાગ્યાં 'જય ગોપાલ'ના નારા : વાયા વિસાવદર વિધાનસભામાં પહોંચશે ગોપાલ ઈટાલિયા, ભાજપના અરમાનો પર ફર્યું ઝાડું

વિસાવદરમાં લાગ્યાં 'જય ગોપાલ'ના નારા
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Jun 23, 2025, 09:57 AM IST

Gopal Italia: ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. બન્ને બેઠકો પર મતગણતરી અંતિમ ચરણમાં પહોંચી ચુકી છે. ત્યારે ફરી એકવાર ભાજપ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ વિસાવદર પર વિજય મેળવવામાં છેટું રહી ગયું હોય તેવી પ્રતિત થઈ રહ્યું છે.

જ્યારે ત્રીજા પક્ષ તરીકે વિધાનસભા ચૂંટણીમાં મેદાને ઉતરનારી આમ આદમી પાર્ટીએ આ વખતે ફરી એકવાર વિધાનસભામાં કાઠું કાઢ્યું છે. અનેક વિવાદોમાં સપડાયેલાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વાયા વિસાવદર વિધાનસભામાં પહોંચવાનો રસ્તો કાઢી લીધો છે.

AAPએ ભાજપના અરમાનો પર ફેરવ્યું ઝાડુ:
વિસાવદર પેટાચૂંટણીમાં AAPએ સર્જ્યો અપસેટ
ગોપાલ ઇટાલિયાની 17581 મતથી જીત
કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા 38904 મતથી જીત્યા
બન્ને પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર

મતગણતરી દરમિયાન વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયા સતત આગળ રહ્યાં હતાં.  ગોપાલ ઈટાલિયાને વિધાનસભામાં મોકલવાનો વિસાવદરની જનતાએ નિર્ધાર કરી લીધો હોય તેવું મતગણતરીથી પ્રતિત થઈ રહ્યું છે. જેને પગલે હાલ વિસાવદરમાં લાગી રહ્યાં છે જય ગોપાલના નારા. ગોપાલ ઈટાલિયાએ પણ જીત સાથે જણાવ્યું છેકે, હું આવતીકાલથી જ ફિલ્ડમાં ઉતરવાનો છું. હું એક પણ દિવસ જંપીને બેસવાનો નથી. મારા મતવિસ્તાર ઉપરાંત પણ ગુજરાતમાં કોઈપણ ખૂણે કોઈને પણ કોઈ અન્યાય થતો હશે તો હું તેની સાથે ઉભો રહીશ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર