ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે, આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ તેજ બનશે તેવી આગાહી છે. આપને જણાવી દઉં કે, અત્યાર સુધીમાં સિઝનનો 32.73 ટકા વરસાદ વરસી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે,ચોમાસું બેસ્યાને માંડ 15 દિવસ થયા છે
છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વરસાદ
| વર્ષ | કુલ વરસાદ મિમિ | ટકાવારી |
| 2022 | 1037.88 | 122.09 |
| 2023 | 948.06 | 108.16 |
| 2024 | 1263.90 | 143.14 |
| 2025 | 288.70 | 32.72 |
કેટલા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો
રાજ્યના 1000 મિમિથી વધુ 1 તાલુકામાં વરસાદ વરસ્યો છે જ્યારે 501થી 1000 મિમિ સુધીનો 31 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, તો બાકીના અન્ય તાલુકાઓમાં 500 મિમિ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં રીઝિયન વાઈઝ વરસાદની સ્થિતિરાજ્યમાં ડેમની સ્થિતિ
ચોમાસા 2025માં સ્થાળાંતર કરેલા લોકોની વિગતો
ક્યાં જિલ્લામાં કેટલા લોકોનું રેસ્ક્યું કરાયું

_5fa7b906-032e-4fee-b97a-7562e51a586f.jpg)




