Home Gujarat Gujarat Rain Update Rain In 198 Talukas In The Last 24 Hours

Gujarat Rain ; ગુજરાતમાં જામ્યો વરસાદ : 198 તાલુકાઓમાં ધમધોકાર, 24 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસ્યો, જુઓ ક્યાં કેટલો વરસ્યો

Gujarat Rain ; ગુજરાતમાં જામ્યો વરસાદ
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 05:20 AM IST

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યના કુલ 198 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ખેડા જિલ્લાની વાત કરીએ તો, નડિયાદમાં સૌથી વધુ 10.43 ઇંચ વરસાદ નોંધાયો છે.


દસ્ક્રોઈમાં 10.35 ઇંચ વરસાદ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈમાં 10.35 ઇંચ અને મહેમદાદમાં 9.37 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત માતરમાં 8.03 ઇંચ, મહુધામાં 7.05 ઇંચ, વસો ખાતે 6.22 ઇંચ, કઠલાલમાં 5.31 ઇંચ, ઉમરેઠમાં 5.28 ઇંચ, સાણંદમાં 4.96 ઇંચ તથા ખેડા તાલુકામાં પણ 4.96 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 24 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જુઓ ક્યાં કેટલો વરસ્યો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now