Home Gujarat Gujarat Rain Next 7 Days Weather Forecast

શું આગામી દિવસોમાં દેખાશે 'મેઘ કહેર'? : હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી

શું આગામી દિવસોમાં દેખાશે 'મેઘ કહેર'?
Published by: OBS Bureau
Last Updated: Sep 07, 2025, 11:27 AM IST

હવામાન વિભાગે રાજ્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે. આજથી આગામી સાત દિવસ સુધી વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો ચાલો આગમી સાત દિવસની આગાહી પર નજર મારીએ...

7 સપ્ટેમ્બર 2025 ના રોજ હવામાન વિભાગની આગાહી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ-આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ, સુરેન્દ્રનગર રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ / ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

8 સપ્ટેમ્બર 2025 ના રોજ હવામાન વિભાગની આગાહી

દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ અને સુરેન્દ્રનગર રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ / ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

9 સપ્ટેમ્બર 2025 ના રોજ હવામાન વિભાગની આગાહી

ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ અને સુરેન્દ્રનગર રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જૂનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ / ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

10 સપ્ટેમ્બર 2025 ના રોજ હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ / ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ત્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

11 સપ્ટેમ્બર 2025 ના રોજ હવામાન વિભાગની આગાહી

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારે સુરેન્દ્રનગર રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ / ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

12 સપ્ટેમ્બર 2025 ના રોજ હવામાન વિભાગની આગાહી

રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારે સુરેન્દ્રનગર રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ / ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

13 સપ્ટેમ્બર 2025 ના રોજ હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ / ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ત્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now