ગુજરાતના ગૃહ વિભાગમાં મોટા પાયે ફેરબદલીનો દોર ચાલી રહ્યો છે. IPS અધિકારી બાદ 118 PSIની બદલી કરવામાં આવી છે. બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક અસરથી બદલીના આદેશ કરાયા છે.
ચાવડા ભરતસિંહની ડાંગથી અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી. પટેલ રીન્કુબેનની ભાવનગરથી ઈન્ટે, બ્યુરો. ખાતે બદલી કરવામાં આવી છે, તો પલાસ રાકેશકુમાર દિપસિંહની સુરત શહેરથી છોટા ઉદેપુર ખાતે બદલી કરવામાં આવી છે. ચાવડા ભરતસિંહ રમાભાઈની ડાંગ-આહવાથી અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. ભંડરી સુભદ્રાબેન કુલજીની જી.યુયવી.એન.એલ-વડોદરાથી સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે.
જુઓ લિસ્ટ
1 પટેલ રીન્કુબેન રમણીકભાઇ ભાવનગરથી ગાંધીનગર ખાતે બદલી કરાઈ
2 પલાસ રાકેશકુમાર દિપસિંહ સુરત શહેરથી છોટા ઉદેપુર ખાતે બદલી કરાઈ
૩ ચાવડા ભરતસિંહ રમાભાઈ ડાંગ-આહવાથી અમદાવાદ શહેર ખાતે બદલી કરાઈ
4 ભંડેરી સુભદ્રાબેન કુલજીભાઇ જી.યુ.વી.એન.એલ.વડોદરાથી સુરત ખાતે બદલી કરાઈ
5 બારીઆ વૈશાલીબેન વેચાતભાઈ નર્મદાથી મહિસાગર ખાતે બદલી કરાઈ
6 અમલીયાર રાજુભાઇ રામુભાઇ પૂર્વ કચ્છ-ગાંધીધામથી જી.યુ.વી.એન.એલ.વડોદરાથી ખાતે બદલી કરાઈ
7 બગડા ભાનુબેન મંગાભાઈની મૌરબીથી રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી કરાઈ
8 દેસાઈ આફરીન વલીયુદિન સુરત શહેર અમદાવાદ ખાતે બદલી કરાઈ
9 ત્રિવેદી જીજ્ઞેશકુમાર ભુપતભાઇ અમદાવાદ શહેર અમરેલી ખાતે બદલી કરાઈ
10 ચૌધરી અશોકભાઈ પુરાભાઈ ભાવનગરથી અમદાવાદ શહેર ખાતે બદલી કરાઈ
11 ડુભરવાડીયા મોહીતકુમાર માણંદભાઇની પશ્ચિમ કચ્છ-ભૂજથી જામનગર
12 રાઠોડ પુર્વિશાબેન કાંતિભાઇ સુરત શહેરથી ગાંધીનગર
13 રાઠવા રાહુલ ચેતનભાઇ સુરત શહેરથી અમદાવાદ શહેર
14 મોરી હર્ષિતાબેન રામસિંગભાઈથી રાજકોટ શહેરથી પશ્ચિમ કચ્છ-ભૂજ
15 મકવાણા પવનકુમાર કમલેશભાઈની ભાવનગરથી આણંદ ખાતે બદલી કરાઈ
16 સોલંકી પ્રણયકુમાર મનહરસિંહની ગાંધીનગર વિભાગથી વડોદરા ગ્રામ્ય
17 દેસાઈ અજયકુમાર ભીખાભાઈ પોરબંદરથી અમદાવાદ શહેર
18 સોલંકી મહિપતસિંહ ભગવતસિંહની છોટાં ઉદેપુરથી બોટાદ
19 પંડ્યા તુષાર મહેન્દ્રભાઇ બોટાદથી ગુ.પો.અકાદમી, કરાઇ
20 ઝાલા ધર્મરાજસિંહ પૃથ્વીરાજસિંહની સાબરકાંઠાથી રાજકોટ શહેર
21 કાનાણી મુકેશકુમાર શંભુભાઇની વડોદરા શહેરથી સુરત શહેર
22 રાણા પ્રદિપસિંહ જુજારસિંહ રાજકોટ ગ્રામ્યથી સાબરકાંઠા
23 જાડેજા હરેન્દ્ર રણજીતસિંહની ભાવનગરથી મોરબી
24. સોલંકી જીજ્ઞાસાબેન ભીમસીભાઇની ખેડાથી જુનાગઢ
25 સાંસલા પાંચા દેવાભાઇની વડોદરા વિભાગથી સુરત ગ્રામ્ય
26 જાડેજા શિવદિપસિંહ પ્રવિણસિંહની વડોદરા શહેરથી પૂર્વ કચ્છ-ગાંધીધામ
27 વાળામીનાબા જટુભાની અમદાવાદ ગ્રામ્યથી જામનગર
28 સોલંકી ગોવિંદભાઇ મફાભાઇની અમદાવાદ શહેરથી બનાસકાંઠા
29 ચૌહાણ ઉપાસના નટવરસિંહની ભરૂચથી ભાવનગર
30 ગોજીયા પુનમબેન ભીખાલાલની નર્મદાથી પોરબંદર
31 ઝાલા વનરાજસિંહ નટવરસિંહની ભાવનગરથી મહેસાણા
32 ઠાકોર અનિલકુમાર પ્રહલાદજીની નર્મદાથી પાટણ
33 કોટવાલ પ્રભુભાઇ દિતાજીની સુરત શહેરથી ખેડા
34 ચારણનરેન્દ્રકુમાર ખુમાનસિંહની ગીર સોમનાથથી અમદાવાદ શહેર
35 ચૌધરી કમલેશભાઈ ગુલાબસિંગની ડાંગ-આહવાથી સુરત ગ્રામ્ય
36મકવાણા મનિષકુમાર ગંગારામભાઈની ભાવનગરથી ગાંધીનગર
37 લુવામહેશ વરજાંગભાઇની અમરેલીથી અમદાવાદ શહેર
38 જોષી રાજેશ વિરજીની દેવભુમિ દ્વારકાથી પશ્ચિમ કચ્છ-ભૂજ
39 સોલંકી શૈલેષકુમાર મોહનભાઇની સુરેન્દ્રનગરથી બનાસકાંઠા
40 રાણા જયદેવસિંહ કૃષ્ણકુમારસિંહની મહિસાગરથી મોરબી
41 ભગોરા વિજેરનદ્ર ધનસિંહ વડોદરા શહેરની દાહોદ
42 ખાંભલા દિનેશભાઇ વીરાભાઇની પૂર્વ કચ્છ-ગાંધીધામથી મોરબી
43 મકવાણા હિરલકુમાર રમણભાઇની ડાંગ-આહવાથી અમદાવાદ ગ્રામ્ય
44 રાણા મહિપાલસિંહ બનુભાની ખેડાથી અમદાવાદ શહેર
45 પરમાર રાજેન્દ્રસિંહ રામાજીની સુરત શહેરથી મહેસાણા
46 ચૌધરી શિતલ ડાહ્યાભાઇની અમદાવાદ શહેરથી ગાંધીનગર
47 મકવાણા વિનય્કુમાર કેશવલાલની વડોદરા શહેરથી ગાંધીનગર
48 ટાપરીયા નરેશદાન ઉમેદસિંહની ડાંગ-આહવાથી ખેડા
49 વાળા રવિરાજભાઇ મધુભાઇની છોટા ઉદેપુરથી અમદાવાદ શહેર
50 પરમાર બિપીનચંદ્ર સોમાભાઇની સુરત શહેરથી અમદાવાદ શહેર
51 ત્રિવેદી પિયુષ્કુમાર નવિનચંદ્રની અરવલ્લીથી રાજકોટ ગ્રામ્ય
52 મઠિયા હિરાભાઇ તેજાભાઈ પશ્ચિમ કચ્છ-ભૂજ જામનગર
53 રાજપુત વિરેન્દ્રસિંહ શિવુજી અમદાવાદ શહેરથી બનાસકાંઠા
54 ચૌધરી હરેશકુમાર રામજીભાઈની સુરત શહેરથી અમદાવાદ શહેર
55 કુરેશી મુસ્તુફાભાઇ જબ્બરભાઇની ભાવનગરથી મોરબી
56 ચારણ દેવજી હિરાની બનાસકાંઠાથી પશ્ચિમ કચ્છ-ભૂજ
57 પંડ્યા વિનોદકુમાર દેવરામભાઈ ખેડાથી ગાંધીનગર
58 પલાસ પ્રવિણસિંહ વીરસિંહની અમરેલીથી અરવલ્લી
59 ગઢવી ઉમેશ મોજદાનની ગાંધીનગરથી સુરત શહેર
60 સંગાડા શીતલબેન છગનભાઇની જામનગરથી ગાંધીનગર
61 મકવાણા ખીમજીભાઇની ભાવનગરથી અમરેલી
62 પંડ્યા વિજયકુમાર વેણીશંકરની બોટાદથી વડોદરા
63 વાઘેલા તખ્તસિંહ સેમજીની બોટાદથી પૂર્વ કચ્છ-ગાંધીધામ ખાતે બદલી કરાઈ
64 રબારી ઈશ્વરભાઇ સોમાભાઇની બોટાદથી અરવલ્લી
65 મોડ મયુર્કુમાર અજીતસિંહની ગાંધીનગરથી નવસારી
66 આહિર મહેન્દ્ર જયદ્રથની રાજકોટ શહેર પૂર્વથી કચ્છ-ગાંધીધામ
67 બોદર વિંકટરભાઇ નાનજીભાઇની રાજકોટ શહેરથી અરવલ્લી
68 ભરવાડ ઘનશ્યામભાઇ ભલાભાઇની દાહોદથી ખેડા
69 ભુનાતર બીપીનચંનદ્રની અરવલ્લી સી.આઇ.ડી. ક્રાઇમથી ગાંધીનગર ખાતે બદલી કરાઈ
70 રાણા હરદીપસિંહ બલભદ્રસિંહની દાહોદ જી.યુ.વી.એન.એલથી વડોદરા
71 કાપડીયા માલવકુમાર કેશવભાઇની સુરત શહેરથી મહેસાણા
72 પટણી બાબુભાઇ વીરચંદભાઇની મહેસાણા જી.યુ.વી.એન.એલથી વડોદરા
73 તાવીયાડ ચંદુભાઇ અખમભાઇની રાજકોટ શહેરથી મહિસાગર
74 શાહિ સર્વેશ્વર પ્રભુનાથની અમરેલીથી દાહોદ ખાતે બદલી
75 આહીર રાજુકુમાર વિરમભાઇની જુનાગઢથી ખેડા
76 જાડેજા પૃથ્વીસિંહ ભીમજીની સુરેન્દ્રનગરથી પશ્ચિમ કચ્છ-ભૂજ
77 ભરવાડ ગોપાલ કરશનભાઇની દાહોદથી અમદાવાદ શહેર
78 રોહિત મનુભાઇ વિશ્રામભાઇની આણંદથી અમદાવાદ શહેર
79 પંડ્યા હરેશકુમાર આત્મારામની સુરત શહેરથી મહિસાગર
80 વલવી પ્રવિણકુમાર નસરવાનભાઇની ભરૂચથી અમદાવાદ શહેર
81 ગોહેલ નિલેષ અભેસિંહ ઇન્ટે. બ્યુરો., ગાંધીનગરથી તાપી
82 પરમાર પરાક્રમસિંહ જયવિરસિંહની ખેડાથી રાજકોટ શહેર
83 ઝાલા રાજદિપસિંહ ભરતસિંહની દાહોદથી અમદાવાદ શહેર
84 ચૌહાણ વિક્રમસિંહ રણજીતસિંહની છોટા ઉદેપુરથી અમદાવાદ શહેર
85 અકવાલીયા પ્રિયા મયુર જામનગરની ગાંધીનગર
86 ઝાલા વિજયસિંહ કરશનસિંહની ગીર સોમનાથથી અમદાવાદ શહેર
87 રાઠવા દિનેશભાઈ ઝીણાભાઈની પશ્ચિમ કચ્છ-ભૂજથી સુરત ગ્રામ્ય
88 કામળીયા રવિરાજભાઇ જેતુભાઇની રાજકોટ શહેરથી અમદાવાદ શહેર
89 ઝાલા રાજદીપસિંહ ભુપતસિંહની મહિસાગરથી સુરત શહેર
90 જગદીશ મેવાભાઇ રબારીની આણંદથી અમદાવાદ શહેર
91 પાટીલ નરેશ નારાયણની વડોદરા શહેરથી કઠવાડા, અમદાવાદ
92 જાદવ વર્ષા મનુભાઇની ખેડાથી કઠવાડા, અમદાવાદ
93 ચૌધરી ભીખુભાઇ જગરૂપભાઇ પશ્ચિમ કચ્છ-ભૂજથી મોરબી બદલી કરાઈ
94 ટાપરીયા રાજેન્દ્ર ભીખુદાનની પશ્ચિમ કચ્છ-ભૂજથી મોરબી
95 દેસાઇ તેજલબેન ઇશ્વરભાઇની સાબરકાંઠાથી મહેસાણા
96 દેસાઇ સંગીતાબેન તેજાભાઈની ભરૂચથી ગાંધીનગર ખાતે બદલી કરાઈ
97 વસાવા રાજેશભાઇ ગણપતભાઇની દેવભુમિથી દ્વારકા નવસારી
98 પટેલ વિષ્ણૂકુમાર લાલજીભાઇની અમદાવાદ ગ્રામ્યથી ગાંધીનગર
99 ગોહિલ પાર્થકુમાર વિનોદભાઇની જામનગરથી બનાસકાંઠા
100 રાઠોડ દિલીપસિંહ કનુસિંહની ડાંગ-આહવાથી અમદાવાદ શહેર
101 પાટીલ મનોજકુમાર ગુલાબરાવની વલસાડથી નવસારી
102 પટેલ અશોકકુમાર હરજીવનભાઇની ડાંગ-આહવાથી સુરત ગ્રામ્ય
103 ગઢવી સંજયકુમાર ઇશ્વરદાનની જામનગરથી ખેડા
104 વાળા ભગીરથસિંહ ગંભીરસિંહની વડોદરા શહેરથી અમદાવાદ શહેર ,.
105 પટેલ કનૈયાભાઇ અરવિંદની વડોદરા શહેરથી સુરત શહેર
106 ચોઘરી કિરણકુમાર મધુકરની અમદાવાદ શહેરથી તાપી
107 જાડેજા રૂદ્રસિંહ પ્રભાતસિંહની જામનગરથી પૂર્વ કચ્છ-ગાંધીધામ
108 દેસાઇ નિતિનકુમાર વેલાભાઇની વડોદરા શહેરથી ગાંધીનગર
109 પટેલ સંદીપ્કુમાર ગોવિંદભાઇની ખેડાથી સી,આઈ.ડી. કાઈમ, ગાંધીનગર
110. શિણોલ મહિપાલસિંહ હિતેન્દ્રસિંહની નવસારીથી પશ્ચિમ કચ્છ-ભૂજ
111 સિંગ નીરજકુમાર સભાજીતની ડીજીપીની કચેરી (જી-૨ શાખા)થી અમદાવાદ શહેર
112 સૈયદ મોહમદહનીફ મુસ્તુામીયાં સૈયદની સુરત શહેરથી અમદાવાદ શહેર
113 ચૌહાણ વિક્રમસિંહ ચંન્દ્રસિંહની વડોદરા ગ્રામ્યથી અમદાવાદ શહેર
114 ઝાલા યતિલસિંહ કપુરસિંહની પોરબંદરથી અમદાવાદ શહેર
115 ગોહિલ હાર્દિકસિંહ માધવસિંહની પો.તા.શાળા, વડોદરાથી અમદાવાદ ગ્રામ્ય
116 વાઘેલા ગોપાલસિંહ લગધીરસિંહની સાબરકાંઠાથી અમદાવાદ શહેર
117 જાડેજા ઉષાબેન હિતેન્દ્રસિંહની ભરૂચથી અમદાવાદ શહેર
118 ઝાલા રામદેવસિંહ હનુભાની સુરેન્દ્રનગરથી પૂર્વ કચ્છ-ગાંધીધામ બદલી કરાઈ










