Home Gujarat Gujarat News Updates Rainfall In Ahmedabad

અમદાવાદીઓને અંદાજો નહીં હોય કે રાત પડતાની સાથે જ આવું થશે! : આંધી-તોફાન, ધૂળની ડમરીઓ, થંભલા પડ્યા, ઝાડ પડ્યાં અને બત્તીગૂલ! જુઓ વીડિયો

અમદાવાદીઓને અંદાજો નહીં હોય કે રાત પડતાની સાથે જ આવું થશે!
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 26, 2025, 07:37 AM IST

ભરઉનાળે રવિવારે રાત્રે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદ રાત્રે ભારે પવન ફૂંકાતા પરિસ્થિતિ વિકટ બની હતી. લગભગ 40 થી 45 કિમી ની ઝડપે ફૂંકાયેલાં પવને શહેરની અને શહેરીજનોની હાલત બગાડી નાંખી હતી. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વાવાઝોડાને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી. વાવાઝોડાના વિનાશક દ્રશ્યો આ વીડિયોમાં જોઈ શકાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now