Breaking News: ગઢડામાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ રાજ્યના પોલીસ વડાની કડક કાર્યવાહી.
ગઢડા પોલીસ સ્ટેશનના PI જે. બી. પંડિત ને કરાયા સસ્પેન્ડ.
૨૪ એપ્રિલે ગઢડાના રાયપર ગામની સીમમાં દારૂની હેરાફેરી કરતા હતા તે સમયે SMCએ કરી હતી રેડ.
SMC ની રેડ દરમિયાન વિદેશી દારૂ ૧૪,૫૬૫ બોટલ દારૂ સાથે ૪ વાહનો પકડાયા હતા.
ઉલ્લેખનીય છેકે, SMC એ 78.45 લાખનો વિદેશી દારૂ નો જથ્થો અને 24 લાખના 4 વાહનો મળી કુલ રૂ ૧,૦૨,૪૫,૩૫૭ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
SMC ની રેડ મામલે ગઢડા ના PI જે. બી. પંડિત સસ્પેન્ડ તો અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓ પર લટકતી તલવાર.
રાજ્યના પોલીસ વડા ની કડક કાર્યવાહી થી ગઢડા પોલીસ બેડામાં ખળભળાટ.
Breaking News:
— Offbeat Stories (@OffbeatStories) May 6, 2025
ગઢડા મા સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ રાજ્યના પોલીસ વડા ની કડક કાર્યવાહી.
ગઢડા પોલીસ સ્ટેશન ના PI જે. બી. પંડિત ને કરાયા સસ્પેન્ડ.
૨૪ એપ્રિલે ગઢડાના રાયપર ગામની સીમમાં દારૂની હેરાફેરી કરતા હતા તે સમયે SMCએ કરી હતી રેડ.
અન્ય કેટલાક પોલીસ કર્મચારીઓ પર લટકતી તલવાર






