Home Gujarat Good News For Teachers Education Minister Kuber Dindors Announcement

શિક્ષકો માટે સારા સમાચાર : શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની જાહેરાત

શિક્ષકો માટે સારા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Apr 24, 2025, 02:07 PM IST

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શિક્ષકો અંગે એક સારા સમાચાર આપ્યા છે. તેમણે લખ્યું કે

માન. મુખ્યમંત્રી શ્રી
@Bhupendrapbjp
સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય..

રાજ્યમાં આવેલ અનુદાનિત પ્રાથમિક શાળાઓ, અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને ફાજલનું રક્ષણ આપવામાં આવ્યું.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now