Home Gujarat Find Out How Much Education Each Of The New Ministers Of Gujarat Has

નવું મંત્રીમંડળ તૈયાર, હર્ષ સંઘવી સૌથી યુવા DyCM : જાણો નવા મંત્રીઓમાં કોનો કેટલો અભ્યાસ, જ્ઞાતિ સમીકરણ સહિતની વિગતો જાણો

નવું મંત્રીમંડળ તૈયાર, હર્ષ સંઘવી સૌથી યુવા DyCM
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 10:01 AM IST

ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ ગઈ છે. જેમાં કેટલાકો યુવા ધારાસભ્યોનો મોટી જવાબદારી આપવામાં આવી છે જ્યારે કેટલાક પૂર્વ મંત્રીઓને મંત્રીપદના શપથ પણ લેવડાવ્યા છે. જાણો નવા કેબિનેટના મંત્રીઓના અભ્યાસ, જ્ઞાતિ સહિતની વિગતો....

મુખ્યમંત્રી - ભુપેન્દ્રભાઈ પટેલ

વિધાનસભાનું નામ:ઘાટલોડિયા

જન્મ તારીખ:15/07/1962

જ્ઞાતિ: સામાન્ય

પેટા જ્ઞાતિ:પટેલ

અભ્યાસ:ડીપ્લોમાં ઇન સિવિલ એન્જીનીયર

હોદ્દો:મુખ્યમંત્રી

હર્ષભાઈ રમેશકુમાર સંઘવી - (નાયબ મુખ્યમંત્રી)

વિધાનસભાનું નામ – મજુરા

જન્મ તારીખ - 08/01/1985

જ્ઞાતિ – સામાન્ય

પેટા જ્ઞાતિ - જૈન

અભ્યાસ - ધોરણ-9

હોદ્દો:પૂર્વ ગૃહરાજ્ય મંત્રી

જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી

(કેબીનેટ મંત્રી)

વિધાનસભાનું નામ:ભાવનગર પશ્ચિમ

જન્મ તારીખ: 11/09/70

જ્ઞાતિ: કણબી

પેટા જ્ઞાતિ:લેઉવા પટેલ

અભ્યાસ:બી.કોમ એલએલબી

હોદ્દો:પૂર્વ કેબીનેટ મંત્રી

નરેશભાઈ મગનભાઈ પટેલ

(કેબીનેટ મંત્રી)

વિધાનસભા નું નામ - ગણદેવી (અજજા)

જન્મ તારીખ - 01/06/1967

જ્ઞાતિ-હિન્દુ

પેટા જ્ઞાતિ - ઢોડીયા પટેલ

અભ્યાસ - 10 પાસ

હોદ્દો:પૂર્વ મંત્રી

અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા

(કેબીનેટ મંત્રી)

વિધાનસભા નું નામ:-પોરબંદર

જન્મ તારીખ:- 17/02/1957

જ્ઞાતિ:-હિન્દુ

પેટા જ્ઞાતિ:- મેર

અભ્યાસ:- બી.ઈ.મિકેનિકલ, એમ.આઈ.ઈ

હોદ્દો:ધારસભ્ય

ડો. પ્રદ્યુમનભાઈ ગનુભાઈ વાજા

(કેબીનેટ મંત્રી)

વિધાનસભા નું નામ - કોડીનાર (અજા)

જન્મ તારીખ - 18/08/1968

જ્ઞાતિ - હિન્દુ

પેટા જ્ઞાતિ - વણકર

અભ્યાસ - એમ ડી એલ એલ બી એલ એલ એમ

હોદ્દો:ધારસભ્ય

રમણભાઈ ભીખાભાઈ સોલંકી

(કેબીનેટ મંત્રી)

વિધાનસભા નું નામ:- બોરસદ

જન્મ તારીખ:- 28/04/1965

જ્ઞાતિ:-હિન્દુ

પેટા જ્ઞાતિ:- ક્ષત્રિય ઠાકોર

અભ્યાસ:- કૃષિ ડિપ્લોમા

હોદ્દો:ધારસભ્ય

ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ

વિધાનસભા નું નામ - વિસનગર

જન્મ તારીખ - 30/10/1961

જ્ઞાતિ – સામાન્ય

પેટા જ્ઞાતિ - કડવા પટેલ

અભ્યાસ - ડિપ્લોમા સિવિલ

હોદ્દો:પૂર્વ કેબીનેટ મંત્રી

કનુભાઈ મોહનલાલ દેસાઈ

વિધાનસભા નું નામ - પારડી

જન્મ તારીખ - 03/02/1951

જ્ઞાતિ - સામાન્ય

પેટા જ્ઞાતિ - અનાવિલ બ્રાહ્મણ

અભ્યાસ - બીકોમ, એલ.એલ.બી.

હોદ્દો:પૂર્વ કેબીનેટ મંત્રી


પરસોત્તમભાઈ ઓઘવજીભાઈ સોલંકી

વિધાનસભાનું નામ-ભાવનગર ગ્રામ્ય

જન્મ તારીખ - 23/05/1961

જ્ઞાતિ-કોળી

પેટા જ્ઞાતિ - તળપદા કોળી

અભ્યાસ - ઈલે. એન્જિ. ડિપ્લોમા

હોદ્દો:પૂર્વ મંત્રી

કુંવરજીભાઈ મોહનભાઇ બાવળીયા

વિધાનસભા નું નામ - જસદણ

જન્મ તારીખ - 16/03/1955

જ્ઞાતિ - કોળી

પેટા જ્ઞાતિ - તળપદા

અભ્યાસ - બીએસ

હોદ્દો:પૂર્વ મંત્રી

ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ

(રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભા નું નામ:- અંકલેશ્વર

જન્મ તારીખ:- 25/06/1961

જ્ઞાતિ:- પટેલ

પેટા જ્ઞાતિ:-હિન્દુ તળપદા

અભ્યાસ:- BA, LLB

પ્રફુલભાઈ છગનભાઈ પાનસેરિયા

(રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભાનું નામ:કામરેજ

જન્મ તારીખ: 01/06/71

જ્ઞાતિ: હિન્દુ

પેટા જ્ઞાતિ:લેઉવા પાટીદાર

અભ્યાસ:એમએ, પોલીટીકલ

હોદ્દો:પૂર્વ મંત્રી

મનીષાબેન રાજીવ વકીલ (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભા નું નામ:- વડોદરા શહેર (અજા)

જન્મ તારીખ:-25/03/1975

જ્ઞાતિ:- હિન્દુ

પેટા જ્ઞાતિ:- રોહિત

અભ્યાસ:-MA, B.ed, PHD

હોદ્દો:પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી

કાંતિલાલ શિવલાલભાઈ અમૃતિયા (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભા નું નામ - મોરબી

જન્મ તારીખ - 08/03/62

જ્ઞાતિ - પટેલ

પેટા જ્ઞાતિ - કડવા પટેલ

અભ્યાસ - ૧૨ પાસ

હોદ્દો:ધારસભ્ય

રમેશભાઈ ભૂરાભાઈ કટારા (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભાનું નામ:-ફતેપુરા (અજજા)

જન્મ તારીખ:- 4/5/1975

જ્ઞાતિ:- હિન્દુ

પેટા જ્ઞાતિ:- ભીલ

અભ્યાસ:- 12 પાસ

હોદ્દો:ધારસભ્ય

દર્શનાબેન વાઘેલા (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભા નું નામ - અસારવા(અજા)

જન્મ તારીખ - 05/09/1972

જ્ઞાતિ - હિન્દુ

પેટા જ્ઞાતિ - વાલ્મીકી

અભ્યાસ - બી.કોમ

હોદ્દો:ધારસભ્ય

કૌશિકભાઈ કાંતિભાઈ વેકરીયા (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભાનું નામ - અમરેલી

જન્મ તારીખ - 09/06/1986

જ્ઞાતિ - પટેલ

પેટા જ્ઞાતિ - લેઉવા પટેલ

અભ્યાસ - બી.કોમ

હોદ્દો:વિધાનસભાના પૂર્વ નાયબ દંડક

પ્રવીણભાઈ ગોરધનજી માળી (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભા નું નામ:- ડીસા

જન્મ તારીખ:-

જ્ઞાતિ:- હિન્દુ

પેટા જ્ઞાતિ:- માળી

અભ્યાસ:- BA

હોદ્દો:ધારસભ્ય

રીવાબા રવીન્દ્રસિંહ જાડેજા (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભાનું નામ:જામનગર ઉત્તર

જન્મ તારીખ:05/09/1990

જ્ઞાતિ: ક્ષત્રિય

પેટા જ્ઞાતિ:રાજપૂત

અભ્યાસ:મકેનીકલ એન્જીનીયર

હોદ્દો:ધારાસભ્ય

સંજયસિંહ વિજયસિંહ મહીડા (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભા નું નામ - મહુધા

જન્મ તારીખ - 20/10/1979

જ્ઞાતિ - હિન્દુ

પેટા જ્ઞાતિ - રાજપૂત

અભ્યાસ - એફ વાય બીએ

હોદ્દો:ધારસભ્ય

ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભા નું નામ – અંજાર

જન્મ તારીખ - 01/06/1962

જ્ઞાતિ - આહીર

અભ્યાસ - બીએ બીએડ એલ એલ બી

હોદ્દો:ધારસભ્ય

સ્વરૂપજી સરદારજી ઠાકોર (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભા નું નામ - વાવ

જન્મ તારીખ - 01/06/1979

જ્ઞાતિ - ઠાકોર

પેટા જ્ઞાતિ - ધોરણ-10

અભ્યાસ - 10 પાસ

હોદ્દો:ધારસભ્ય

કમલેશભાઈ રમેશભાઈ પટેલ (રાજ્ય કક્ષાના મંત્રી)

વિધાનસભા નું નામ:- પેટલાદ

જન્મ તારીખ:- 12/04/1970

જ્ઞાતિ:- પટેલ

પેટા જ્ઞાતિ:- લેઉવા પટેલ

અભ્યાસ:- M.sc B.ed

હોદ્દો:ધારસભ્ય

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now