Home Gujarat Electricity Rates Reduced In Gujarat Minister Kanu Desai Made The Announcement

ગુડ ન્યૂઝ! વીજળી દરમાં કરાયો ઘટાડો : 1 કરોડ 7 લાખ ગ્રાહકોને થશે ફાયદો, મંત્રી કનુ દેસાઈએ કરી જાહેરાત

ગુડ ન્યૂઝ! વીજળી દરમાં કરાયો ઘટાડો
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 02, 2025, 11:54 AM IST

રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ નાગરિકોને રાહત આપતી મહત્વની જાહેરાત કરી છે. અત્રે જણાવીએ કે, 15 પૈસાનો વીજળી દરમા ઘટાડા કરાયો છે. આ મહિને જ 1 કરોડ 7 લાખ ગ્રાહકોને અંદાજે 400 કરોડ રૂપિયાનો ફાયદો થશે. અત્રે જણાવીએ કે, ઉર્જા ક્ષેત્રે 142 કંપનીઓનો વીજ સર્વે કરાયો હતો, જેમાં ગુજરાતની કંપનીઓ અગ્ર ક્રમે રહી છે. અંડર ગ્રાઉન્ડ કેબલિંગથી સુવિધાઓ સુધરી છે તેમજ સોલાર રુફ ટોપ અને રીન્યુએબવ ઉર્જામા પણ ગુજરાતે સારુ કામ કર્યુ છે

1.75 કરોડ ગ્રાહકોને ફાયદો

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ-2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે15 પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી તા. 01 જુલાઈ 2025થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ.2.30ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે. વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે. ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર-2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે રૂ.400 કરોડથી વધુનો લાભ થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

રાજ્ય સરકારનું સક્રિય અભિગમ

વધુ વિગતો આપતાં ઊર્જા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રાહકોને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ તાજેતરના વર્ષોમાં ફ્યુઅલ અને પાવર પરચેઝ પ્રાઈસ એડજસ્ટમેન્ટ (FPPPA)માં નોંધપાત્ર ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે, જે વીજ ખરીદ ખર્ચના અસરકારક સંચાલન અને ગ્રાહકો પરનો બોજ હળવો કરવા માટે રાજ્ય સરકારનું સક્રિય અભિગમ દર્શાવે છે. જાન્યુઆરી 2024થી અમલમાં આવતા ફ્યુઅલ સરચાર્જના દરને પ્રતિ યુનિટ 50 પૈસા ઘટાડીને રૂ.3.35 થી રૂ.2.85 કરવામાં આવ્યો હતો. આ રાહતને વધુ વિસ્તૃત કરતા ઓક્ટોબર-2024થી ફ્યુઅલ સરચાર્જના દરને વધુ 40 પૈસા ઘટાડીને રૂ.2.45 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલથી જૂન-2025 દરમિયાન ફ્યુઅલ સરચાર્જના દરને રૂ.2.45 પ્રતિ યુનિટ જાળવી રાખવામાં આવ્યો હતો.

પ્રતિ યુનિટે 15 પૈસા ઘટાડો

તેમણે ઉમેર્યું હતું કે, યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન, સ્થિર વીજ ખરીદના દર તથા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન તેમજ નોંધપાત્ર માળખાકીય કામગીરીમાં સુધારા અને દેખરેખ દ્વારા ટેકનિકલ અને વાણિજ્યિક લોસમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રવર્તમાન ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે 15 પૈસા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો: રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો મોરચો, 35ની અટકાયત

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!: સમા-ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં બ્લાસ્ટ જેવો માહોલ, આકાશમાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઈ

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ: ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાની મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?: ગાંધીનગર: પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની સૌથી પાવરફૂલ 'કોર ગ્રુપ'ની જાહેરાત

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું': કોંગી મહિલા નેતા જેની ઠુમ્મરના ભાજપ અધ્યક્ષ પર આકરા પ્રહારો

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું'

પરિવર્તનનો શંખનાદ: ભાજપના 'ભાગલા પાડો'ની નીતિ સામે કોંગ્રેસનો હુંકાર; અનેક અગ્રણીઓ પંજા સાથે જોડાયા!

પરિવર્તનનો શંખનાદ

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: હિંમતનગરના રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા, મોટા પાયે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મોબાઈલ ચોર ગેંગના 4 સાગરીતો ઝડપાયા, 105 ફોન રિકવર

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!
Play Video

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર: પરિવર્તનના પવન વચ્ચે ચાર ઝોનમાં નવા ચહેરાઓનો વિજય, દિગ્ગજોની હાર

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર
Play Video

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ: કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક, પણ ખેડૂતોમાં ફફડાટ

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
Play Video

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી: લગ્ન, વારસો અને લિવ-ઈન માટે આવશે નવા કડક નિયમો!

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના ટ્રાન્સફર: જાણો કયા અધિકારીને ક્યાં મુકાયા?

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના  ટ્રાન્સફર

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!: 18 આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન, ગુંડાઓમાં ફફડાટ

પાટણના ઝીલિયા ગેંગવોર મામલે પોલીસ એક્શન મોડમાં!
Play Video

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!: બનાસકાંઠાના આ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે હિંસક અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!

સમગ્ર ઘટના CCTVમાં કેદ: દિયોદરમાં ધોરણ-12ની પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર છરી વડે હિંસક હુમલો

સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ: ટ્રાફિક પોલીસ માટે 'કૂલિંગ જેકેટ્સ' ની નવી વ્યવસ્થા

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!: CM ભૂપેન્દ્ર પટેલ અને Dy CM હર્ષ સંઘવીના હસ્તે 182 નવી બસોનું ભવ્ય લોકાર્પણ!

ગુજરાત એસ.ટી.ની જનસેવામાં નવો સુવર્ણ અધ્યાય!

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!: દીકરીને પરત લાવવા ઉગ્ર માંગ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય: યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં તૈયાર કરાશે 'Sovereign AI પાર્ક'

AI સેક્ટરના સ્ટાર્ટઅપ્સને મળશે 1 કરોડ સુધીની સહાય

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ: પાવાગઢમાં તંત્રની મેગા ડ્રાઈવ, વડોદરાના બહુચરાજી મંદિરે દર્શનના સમયમાં ફેરફાર

'ચૈત્રી નવરાત્રી' પર્વે ઉમટશે આસ્થાનો મહેરામણ