Home Gujarat Education Minister Pradyuman Vaja On The Issue Of Durga School In Maninagar

'...અને વિગતવાર અહેવાલ પણ મંગાવ્યો છે' : મણિનગરની દુર્ગા સ્કૂલ મામલે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ શું કહ્યું?

'...અને વિગતવાર અહેવાલ પણ મંગાવ્યો છે'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 02:54 PM IST

અમદાવાદના મણિનગરમાં દુર્ગા સ્કૂલમાં વિદ્યાર્થીની પાણીની બોટલમાં બીજા વિદ્યાર્થી દ્વારા ગોળી નાખવાની ઘટનાએ ચિંતા જગાવી છે. આ ગંભીર ઘટનાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ પોતાનું નિવેદન આપ્યું છે.

'DEO એ વિગતવાર અહેવાલ પણ મંગાવ્યો છે'

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, 'પાણીની બોટલમાં અન્ય વિદ્યાર્થી દ્વારા ગોળી નાખવામાં આવી હતી” તેમણે વધુમાં જણાવ્યું કે, ઘટનાને પગલે બાળકની તાત્કાલિક મેડિકલ તપાસ કરવામાં આવી છે. મેડિકલ રિપોર્ટ મુજબ વિદ્યાર્થી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ગંભીરતાથી લેતાં શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ પણ આપ્યા છે. સ્કૂલમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું. વધુમાં કહ્યું કે, આ સમગ્ર મામલે DEO એ વિગતવાર અહેવાલ પણ મંગાવ્યો છે'

પાણીની બોટલમાં ઘરેથી લાવેલી ગોળી નાંખી!

પ્રાપ્ત માહિતી મુજબ 23 જાન્યુઆરીના રોજ રિસેસ દરમિયાન તક મળતાં જ વિદ્યાર્થીએ સાથી મિત્રની બેગ પાસે જઈ તેની પાણીની બોટલમાં ઘરેથી લાવેલી પતંગમાં ઉપયોગ થતી ડામરની ગોળીઓ નાખી દીધી હતી. આ સમગ્ર ઘટના સ્કૂલમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

ડામરની ગોળી નાખનાર વિદ્યાર્થીને હાલ સ્કૂલે આવવાની ના પાડી

પછી જ્યારે બીજા વિદ્યાર્થીએ બોટલમાંથી પાણી પીધું ત્યારે તેને તરત જ વિચિત્ર ગંધ આવી હતી. તબિયત વધુ ખરાબ ન થાય તે માટે બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. સદનસીબે બાળકને કોઈ ગંભીર નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર બાબત સ્કૂલના ધ્યાન પર આવતા સંચાલકો દ્વારા બંને વિદ્યાર્થીઓના માતા-પિતાને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ડામરની ગોળી નાખનાર વિદ્યાર્થીને હાલ સ્કૂલે આવવાની ના પાડવામાં આવી છે.

DEOએ સ્કૂલને શો-નોટિસ ફટકારી

આ ઘટનામાં વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સ્કૂલ સંચાલકો દ્વારા ઘટના બન્યા બાદ પણ જિલ્લા શિક્ષણાધિકારીને લગભગ 10 દિવસ સુધી જાણ કરવામાં આવી નહોતી. આ બાબત સામે આવતા જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ દુર્ગા સ્કૂલને શો-નોટિસ ફટકારી છે અને કારણદર્શક જવાબ માંગ્યો છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્કૂલોમાં બાળકોની સુરક્ષા અને શાળાની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર