Home International Docking Of Satellites Under Spadex Mission

સ્પેસમાં કેવી રીતે કરાવ્યું સેટેલાઈટ્સનું મહામિલન? : ISROનો અદભૂત વીડિયો

સ્પેસમાં કેવી રીતે કરાવ્યું સેટેલાઈટ્સનું મહામિલન?
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2025, 06:16 AM IST

અંતરિક્ષમાં બે સ્પેસક્રાફ્ટને સફળતાપૂર્વક ડોક કરનાર ભારત ચોથો દેશ છે. આ સફળતાની જાહેરાત કરતાં ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો. જેમાં ડોકીંગની સમગ્ર પ્રક્રિયાને સમજાવવામાં આવી છે. મિશન કંટ્રોલ રૂમમાંથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે આ મિશન કેવી રીતે સફળ થયું.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now