Home Business Business Petrol Diesel Price Rate Update On 3 Feb 2025 47405495 B7e4 4df2 A98c D5f8fbe27ed0

PETROL-DIESEL PRICE : 77 ડૉલરથી પણ ઓછા ક્રૂડના ભાવ, જાણો કેટલા થયા પેટ્રોલ-ડીઝલના ભાવ

PETROL-DIESEL PRICE
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2025, 05:35 AM IST

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધઘટ યથાવત છે, આ આધાર પર જ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી થાય છે. રાષ્ટ્રીય સ્તર પર ઈંધણની કિંમતમાં કોઈ બદલાવ જોવા મળ્યા નથી, એટલે રાજ્યોમાં જુદા જુદા શહેરોમાં ઈંધણની કિંમતમાં સામાન્ય બદલાવ થયો છે.

 

ઈન્ટરનેશલ માર્કેટમાં ક્રૂડના ભાવ 76 ડોલરને પાર જતા રહ્યા છ, આ ભાવની અસર ઘરેલુ બજારમાં સામાન્ય જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 76.27 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. WTIનો રેટ પણ ઉછળ્યો જેની સાથે 73.86 ડૉલર પ્રતિ બેરલ થયો છે.  જો કે દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરોમાં ઈંધણના ભાવમાં કઈ ખાસ બદલાવ જોવા મળ્યો નથી.

 

દેશના ચાર મહાનગરોમાં ઈંધણના ભાવ (પ્રતિ લીટર)

શહેર           પેટ્રોલ  (રૂ.)                 ડીઝલ (રૂ.) 

દિલ્હી          94.77                          87.62

મુંબઈ          103.50                          92.15

ચેન્નઈ          100.80                         92.34

કોલકત્તા       105.01                          90.76

 

 

 

દરરોજ બદલાય ઈંધણની કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક વધઘટ જોવા મળે છે.  એક્સાઈઝ ડ્યુટી, વેટ, ડીલર કમિશન ઉમેર્યા પછી ઈંધણની મૂળ કિંમત કરતા ભાવ બમણા થાય છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારની અસર ઈંધણના ભાવ વધઘટમાં જોવા મળે છે.

 

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now