Home Gujarat Breaking News Date Announced Gpsc Exam Offbeat Team Gujarat Police Government Job

સરકારી નોકરી માટે મોટા સમાચાર : GPSCની અલગ-અલગ પરીક્ષાઓની તારીખો જાહેર, જાણો કઈ પરીક્ષા ક્યારે લેવામાં આવશે

સરકારી નોકરી માટે મોટા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2024, 01:23 PM IST


અમદાવાદમાં આગામી સમયમાં યોજનારી GPSCની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. કુલ 9 જેટલી અલગ-અલગ પોસ્ટની પરીક્ષા 23 ફેબ્રુઆરીએ યોજાશે. જે પરીક્ષાની તારીખો જાહેર કરાઇ છે તેના પર નજર કરીએ તો…



અધિક સીટી ઈજનેર (સિવિલ) વર્ગ-1 GMC

મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 GMC

મદદનીશ ઈજનેર(યાંત્રિક), વર્ગ-2

નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2

સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક શાસ્ત્ર), વર્ગ-2

મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-2

નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2 GMC

અધિક મદદનીશ ઈજનેર ( સિવિલ), વર્ગ-3 GMC

અધિક મદદનીશ ઈજનેર ( વિદ્યુત), વર્ગ-3 GMC


પ્રાથમિક પરીક્ષા-

પ્રાથમિક પરીક્ષામાં મુખ્ય બે પ્રશ્નપત્રો હેતુલક્ષી હોય છે. જે OMR (Optical mark recognition) પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે. પ્રાથમિક પરીક્ષામાં બે પ્રશ્નપત્ર હોય છે. જે 200 માર્કના હોય છે. જેનો સમયગાળો 3 કલાક હોય છે. પ્રાથમિક પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ જ આપ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઇ થઇ શકશો.





joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now