Bihar elections 2025 : ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં 71 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે.
ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડશે
પટણામાં આયોજિત એક પત્રકાર પરિષદમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ઉમેદવારોના નામની ઔપચારિક જાહેરાત કરી છે. ભાજપ આ વખતે જનતા દળ (યુનાઇટેડ) અને અન્ય સાથી પક્ષો સાથે જોડાણ કરીને ચૂંટણી લડશે. NDAની બેઠક વહેંચણી વ્યવસ્થા હેઠળ, ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડશે.
ભારતીય જનતા પાર્ટી (BJP) બેઠકો અને ઉમેદવારોની યાદી
બેતિયા - રેણુ દેવી
રક્સૌલ - પ્રમોદ કુમાર સિંહા
પિપરા - શ્યામબાબુ પ્રસાદ યાદવ
મધુબન - રાણા રણધીર સિંહ
મોતિહારી - પ્રમોદ કુમાર
ઢાકા - પવન જયસ્વાલ
રીગા - બૈદ્યનાથ પ્રસાદ
બથનાહા - અનિલ કુમાર રામ
પરિહાર - ગાયત્રી દેવી
સીતામઢી - સુનીલ કુમાર પિન્ટુ
બેનીપટ્ટી - વિનોદ નારાયણ ઝા
ખજૌલી - અરુણ શંકર પ્રસાદ
બિસ્ફી - હરિભૂષણ ઠાકુર બછૌલ
રાજનગર - સુજીત પાસવાન
ઝાંઝરપુર - નીતિશ મિશ્રા
છતપુર - નીરજ કુમાર સિંહ બબલુ
નરપતગંજ - દેવંતી યાદવ
ફરીદપુર - વિદ્યાસાગર કેસરી
સિક્તિ - વિજય કુમાર મંડળ
કિશનગંજ - સ્વીટી સિંહ
બનમંખી - કૃષ્ણકુમાર ઋષિ
પૂર્ણિયા - વિજય કુમાર ખેમકા
કટિહાર - તારકિશોર પ્રસાદ
પ્રાણપુર - નિશા સિંહ
કોડા - કવિતા દેવી
સહરસા - આલોક રંજન ઝા
ગૌરા બૌરામ - સુજીત કુમાર સિંહ
દરભંગા - સંજય સરોગી
કેવટી - મુરારી મોહન ઝા
જાલે - જીવેશ મિશ્રા
ઔરાઈ - રામ નિષાદ
કુધની - કેદાર પ્રસાદ ગુપ્તા
બરુરાજ - અરુણ કુમાર સિંહ
સાહેબગંજ - રાજુ કુમાર સિંહ
બૈકુંઠપુર - મિથિલેશ તિવારી
સિવાન - મંગલ પાંડે
દારુંડા - કર્ણજીત સિંહ
ગોરૈયાકોઠી - દેવેશ કાંત સિંહ
તરૈયા - જનક સિંહ
અમનૌર - કૃષ્ણ કુમાર મન્ટુ