Home Gujarat Big Breaking News Air India Plane Crash In Ahmedabad Video

Air India Plane Crash in Ahmedabad : અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ! મોટી જાનહાનિની આશંકા, ભયાનક વીડિયો આવ્યા સામે

Air India Plane Crash in Ahmedabad
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 12:54 PM IST

Air India Plane Crash in Ahmedabad: અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ANIના જણાવ્યા મુજબ 242 મુસાફરોનું પ્લેન ક્રેશ થયું છે. મેઘાણીનગરથી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલની પાછળ પ્લેન ક્રેશ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now