Home Gujarat Anger Over Inter District Transfer Of Panchayat Department Class 3

સરકારી કર્મચારીઓ ભરાયા રોષે : પંચાયત વિભાગની વર્ગ-3ની આંતર જિલ્લા બદલી મામલે રોષ

સરકારી કર્મચારીઓ ભરાયા રોષે
Published by: OBS Bureau
Last Updated: Apr 22, 2025, 03:44 PM IST

ગુજરાતમાં ફરીવાર સરકારી કર્મચારીઓએ રોષે ભરાયેલા છે. પંચાયત વિભાગની વર્ગ-3ની આંતર જિલ્લા બદલી મામલે કર્મચારીઓમાં રોષ વ્યપ્યો છે.

જે પ્રમાણે રાજ્ય સરકારે બદલીઓ કરેલી છે તેનો જિલ્લા કક્ષાએ અસ્વીકાર અથવા રદ બાતલ કરવા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલુ જ નહીં પણ ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘે મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીને પત્ર પણ લખ્યો છે. અને પત્રમાં ઘણા જિલ્લાઓમાં મહેકમ હોવા છતાં અરજીઓ ગ્રાહ્ય નહી કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. એટલુ જ નહીં પણ તમામ DDOને સૂચના આપવા મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીને વિનંતી પણ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now