Home Gujarat Amreli Jafrabad Rain Monsoon Update

અમરેલીમાં વરસાદી માહોલ : જાફરાબાદના દરિયાકાંઠા અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર

જાફરાબાદના દરિયાકાંઠા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસતો વરસાદ.
Published by: OBS Bureau
Last Updated: Jul 04, 2026, 11:01 AM IST

Amreli News: હવામાન વિભાગની આગાહીને અનુરૂપ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

જાફરાબાદ તાલુકાના બાબરકોટ, મિતિયાળા, વાઢેરા, કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે ચોમાસાની ખેતી માટે પણ આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now