Home Gujarat A Joint Initiative Of Gandhinagar Municipal Corporation And Bisleri

ગાંધીનગર મહાનગરપાલિકા અને બિસ્લેરીની સંયુક્ત પહેલ : શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન માટે આકર્ષક ‘બોટલ શેપ’ બિન્સ મુકાયા

ગાંધીનગર મહાનગરપાલિકા અને બિસ્લેરીની સંયુક્ત પહેલ
Play Video
Published by: OBS Bureau
| Last Updated: Mar 12, 2026, 11:45 AM IST

ગાંધીનગર શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગર મહાનગરપાલિકા અને બિસ્લેરી ઇન્ટરનેશનલ દ્વારા એક વિશેષ પર્યાવરણલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. બિસ્લેરીના ‘Bottles for Change’ પ્રોગ્રામ અંતર્ગત શહેરના મુખ્ય ચાર સ્થળો પર પ્લાસ્ટિક વેસ્ટના કલેક્શન માટે પાણીની બોટલના આકારની વિશેષ ડસ્ટબિન્સ કાર્યરત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વેસ્ટ મેનેજમેન્ટની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવાનો છે.

મહાનગરપાલિકા દ્વારા આ અનોખી કલેક્શન બિન્સ હાલમાં શહેરના પ્રમુખ સ્થળો જેવા કે, મેક્ડોનાલ્ડ્સ (ખ-0 પાસે), ઝેડ બ્લુ શો-રૂમ (સરગાસણ), માધવી ડેરી (સેક્ટર-16 પાસે) અને સરિતા ઉદ્યાન (સેક્ટર-9) ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ આકર્ષક બિન્સ દ્વારા નાગરિકો ઉપયોગમાં લેવાયેલી પ્લાસ્ટિકની બોટલો તેમજ અન્ય પ્લાસ્ટિક કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી શકશે.

મોટાભાગના પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે, પરંતુ જો તે અન્ય કચરા સાથે ભળી જાય તો તેને અલગ તારવવું મુશ્કેલ બને છે. આ પહેલ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટને સોર્સ (ઉદભવ સ્થાન) પર જ અલગ એકત્રિત કરવામાં આવશે, જેથી તેને સરળતાથી રિસાયકલિંગ પ્રક્રિયામાં મોકલી શકાય.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પ્લાસ્ટિક કચરાને સામાન્ય કચરાથી અલગ રાખે અને જાહેર સ્થળોએ ગમે ત્યાં ફેંકવાને બદલે નિર્ધારિત કરવામાં આવેલી આ વિશેષ બિન્સનો જ ઉપયોગ કરે. પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં નાગરિકોનો સહકાર ગાંધીનગરને વધુ સ્વચ્છ અને ગ્રીન સીટી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો: 586 પાથરણાંવાળાને 21 માર્ચ સુધી પરિસરમાં પુનઃસ્થાપિત કરો, કાયદા વિરુદ્ધ દૂર કરાયા

અમદાવાદ ભદ્ર પાથરણાં બજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો
Play Video

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક': શાળામાં બોમ્બ પ્લાન્ટ કર્યાનો ખોટો મેસેજ મોકલનારની અટકાયત

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક'

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના: જાણો, કેવી રીતે ઓલવાઈ ઈડર ગઢના ડુંગરો પર આગ?

ઐતિહાસિક ઈડર ગઢના ડુંગરો પર ભીષણ આગની ઘટના

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ: ઉત્રાણ પોલીસની મોટી કાર્યવાહી; આ બે મોટી બ્રાન્ડના નામે કરતા હતા 'કાંડ'

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું નકલી ઘીના રેકેટનો પર્દાફાશ

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે વરસાદ: આ તારીખોમાં રાજ્યના 17 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે વરસાદ
Play Video

“હવે પોલીસ પણ સુરક્ષિત નથી?”: વડોદરામાં ઘરેલુ ઝઘડામાં વચ્ચે પડેલી પોલીસ પર હુમલો, 112 ટીમના જવાનો સાથે ઝપાઝપી

“હવે પોલીસ પણ સુરક્ષિત નથી?”

કચ્છમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસનો જથ્થો ઝડપાયો: 174 બાટલાં સાથે આરોપી ધરપકડ

કચ્છમાં ગેરકાયદેસર કોમર્શિયલ ગેસનો જથ્થો ઝડપાયો
Play Video

નર્મદાનું ડુમખલ ગામ રાજકીય 'પોપટબાજી'ને કારણે વિવાદોના વંટોળમાં!: રાજકીય નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને 'ગંદી' પોસ્ટ્સને કારણે બન્યું ચર્ચાનું કેન્દ્ર

નર્મદાનું ડુમખલ ગામ રાજકીય 'પોપટબાજી'ને કારણે વિવાદોના વંટોળમાં!
Play Video

વડોદરામાં રાંધણ ગેસનું સંકટ: પીજીમાં રહેતા 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

વડોદરામાં રાંધણ ગેસનું સંકટ

ઉનાળાની શરૂઆત સાથે શાકભાજીના ભાવ વધશે!: અમદાવાદ માર્કેટ યાર્ડ ઇન્સ્પેક્ટરનું મોટું નિવેદન

ઉનાળાની શરૂઆત સાથે શાકભાજીના ભાવ વધશે!
Play Video

ભરૂચ કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી!: ઈમેલ મળતા કોર્ટ ખાલી કરાયું પરિસર

ભરૂચ કોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી!
Play Video

24 કલાકમાં 4 મહિનાની બાળકીનું રેસ્ક્યુ: 1500 CCTV ફૂટેજ તપાસી આરોપી દંપતીની ધરપકડ

24 કલાકમાં 4 મહિનાની બાળકીનું રેસ્ક્યુ
Play Video

હિંમતનગરની દીકરીએ પિતાનું સપનું કર્યું સાકાર: ગરિમા નામ્બીયાર બની ગુજરાત હાઈકોર્ટની સિવિલ જજ! પ્રથમ પ્રયત્નમાં જીતી લીધું ત્રીજું સ્થાન

હિંમતનગરની દીકરીએ પિતાનું સપનું કર્યું સાકાર

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો ઉગ્ર વિરોધ: યુનિવર્સીટીની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થતું હોવાનો NSUI નો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો ઉગ્ર વિરોધ
Play Video

વડોદરામાં GISF કર્મચારીનો નશામાં ગોળીબાર: કાકાસાહેબ ટેકરા વિસ્તારમાં ભયનો માહોલ, વીડિયો વાયરલ

વડોદરામાં GISF કર્મચારીનો નશામાં ગોળીબાર

મકરપુરા GIDC માં ધોળા દિવસે લૂંટ!: બેંકમાં રૂપિયા જમા કરાવવા જતા યુવક પાસેથી ₹2 લાખ છીનવી આરોપીઓ થયો ફરાર

મકરપુરા GIDC માં ધોળા દિવસે લૂંટ!
Play Video

સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાની દોડ તેજ: CM ભુપેન્દ્ર પટેલે માર્ગ વિકાસ માટે રૂ. 1,185 કરોડ કર્યા મંજૂર, આર્થિક માસ્ટર પ્લાન તૈયાર

સુરતને વૈશ્વિક ટ્રેડિંગ હબ બનાવવાની દોડ તેજ

અરવલ્લીમાં શામળાજી પાસે SMCનું ફાયરિંગ: પોલીસ કસ્ટડીમાંથી ભાગતા આરોપીને ખભાના ભાગે વાગી ગોળી

અરવલ્લીમાં શામળાજી પાસે SMCનું ફાયરિંગ
Play Video

Gujarat Rain Forecast; ગરમી બાદ વરસાદની આગાહી!: જાણો ગુજરાતમાં કયાં અને ક્યારે પડી શકે છે વરસાદ

Gujarat Rain Forecast; ગરમી બાદ વરસાદની આગાહી!

સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ અટેક: ભરણપોષણના કેસ વચ્ચે પતિએ પત્ની પર એસિડ ફેંક્યું, પોતે પણ ગટગટાવી ઝેરી દવા

સુરત ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ અટેક