Home Gujarat 45 Day Block At Bhavnagar Terminus

ભાવનગર ટર્મિનસમાં 45 દિવસનો 'બ્લોક' : અનેક ટ્રેનો પર સીધી અસર, 8 ડિસેમ્બરથી આ ટ્રેન સેવા પ્રભાવિત!

ભાવનગર ટર્મિનસમાં 45 દિવસનો 'બ્લોક'
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 09:32 AM IST

Bhavnagar Railway Station : ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇનના કામ માટે બ્લોક આપવામાં આવતા અનેક ટ્રેન પ્રભાવિત થશે. ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે તા. 08 ડિસેમ્બર, 2025 થી આગામી 45 દિવસ સુધી બ્લોક લેવામાં આવ્યો છે. તારીખ 8 ડિસેમ્બરથી સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનો રદ કેન્સલ, શૉર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન તેમજ રિશેડ્યૂલ કરવામાં આવી છે.

ભાવનગર–સુરેન્દ્રનગર–ભાવનગર

ભાવનગર–પાલીતાણા–ભાવનગર

ભાવનગર–પાલીતાણા–ભાવનગર

ભાવનગર–બોટાદ–ભાવનગર

ધોળા–મહુવા–ધોળા)

ધોળા–ભાવનગર–ધોળા TOD સ્પેશિયલ)

શૉર્ટ ટર્મિનેશન/ઓરિજિનેશન

ભાવનગર–ઓખા દરેક સોમવાર, બુધવાર, ગુરુવાર અને રવિવારે રાજકોટ સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે

ભાવનગર ઓખા ટ્રેન શુક્રવાર, શનિવાર અને મંગળવારે ભાવનગર ટર્મિનસથી ચાલીને ઓખા સુધી જશે,

જ્યારે બાકીના દિવસો રવિવાર, સોમવાર, બુધવાર અને ગુરુવાર ભાવનગરથી રાજકોટ સુધી ચાલશે

આ ટ્રેનોના સમયમાં ફેરફાર

ભાવનગર–બાન્દ્રા ટર્મિનસ તા. 08.12.2025 થી દરેક મંગળવાર અને ગુરુવારે 2 કલાક 30 મિનિટ મોડે જશે

ભાવનગર–વેરાવળ દરેક શનિવારે તેના નિર્ધારિત સમય કરતા 3 કલાક મોડે જશે

ભાવનગર–ગાંધીગ્રામ દરેક રવિવાર અને ગુરુવારે 30 મિનિટ મોડે જશે

ભાવનગર–હરિદ્વાર દરેક ગુરુવારે 3 કલાક મોડે જશે

આ તમામ ફેરફારો 45 દિવસ માટે અથવા પિટ લાઇન નંબર–2 સંપૂર્ણ રીતે કાર્યરત થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ