Home Gujarat 3 Dead As Building Wall Collapses In Mehsana Vijapur 4 To 5 Workers Feared Buried

મહેસાણાના વિજાપુરમાં દીવાલ ધસી પડતાં 3નાં મોત, 4 લોકો ઈજાગ્રસ્ત : મકાન રીનોવેશન દરમિયાન દુર્ઘટના સર્જાય

મહેસાણાના વિજાપુરમાં દીવાલ ધસી પડતાં 3નાં મોત, 4 લોકો ઈજાગ્રસ્ત
Published by: OBS Bureau
Last Updated: May 23, 2025, 12:05 PM IST

મહેસાણાના વિજાપુરમાં મકાનની દીવાલ તુટી પડતા 3 લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 3 નાં મોત થયા છે જ્યારે 4 થી વધુ શ્રમિકોને ઈજા થઈ હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.દિવાલ ધરાશાયી થતાં આજુ-બાજુમાં રહેતા સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા.  વધારે માહિતી અપડેટ કરી રહ્યા છીએ. 



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now