Home National-International 10 Thousand Crores For Msme 40 Thousand Crores For Electronic Equipment India Will Become A Bio Pharma Hub

Union Budget 2026 : MSME માટે 10 હજાર કરોડ, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ માટે 40 હજાર કરોડ... બાયો ફાર્મા હબ બનશે ભારત

Union Budget 2026
Published by: Offbeat Team
| Last Updated: Feb 01, 2026, 06:44 AM IST

Union Budget 2026 Live: સાંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યું. ભારતની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરનારું વર્ષ 2026નું હશે. નાણામંત્રીએ ભાષણમાં જણાવ્યું કે સરકારે હંમેશા દેખાડા કરતાં જન કલ્યાણને પ્રાથમિકતા આપી છે. દરેક નિર્ણય સામાન્ય લોકોના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સાથે નાણામંત્રીએ 7 હાઇ સ્પીડ કોરિડોર, સેમિકન્ડક્ટર મિશન અને MSME માટે 10 હજાર કરોડની જાહેરાત કરી.

નાણામંત્રીએ કહ્યું- ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ માટે 40 હજાર કરોડ આપશે

1000 માન્ય ક્લિનિકલ સાઇટ્સ બનાવવામાં આવશે, જ્યાં વૈજ્ઞાનિક સમીક્ષા થઈ શકશે. સેમિકન્ડક્ટર મિશન - ઉત્પાદન અને ભારતીય IP બનાવવા, સપ્લાય ચેઇન બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટે 40 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રેર અર્થ મટિરિયલ માટે ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશમાં ડેડિકેટેડ ફેસિલિટી બનાવવાની પહેલ કરવામાં આવી છે. આ માટે ડેડિકેટેડ મિનરલ પાર્ક બનાવવામાં આવશે.
May be an image of text that says 'OFF BEAT STORIES Budget 2026 UNION BUDGET બજેટની મોટી વાતો: પાર્ટ-1 ભારતને AI હેબ બનાવવામાં આવશે •AI મિશન હેઠળ ઉદ્ોગોને કરાશે મદદ .ભારતને સેમિકાન્ડકરરનું હબ બનાવાશે .બેકિંગમાં સુધારા માટે હાઈલેવલ કમિટી .હવે શેર બજારમાં રોકાણ કરી શકશે NRI .મોંઘવારી ઓછી કરવા પર ભાર મુકાશે .લોકોને સસ્તા દરે મળશે દવાઓ .માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે .યુવાઓને રોજગારની નવી તકો મળશે .દેશમાંક 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરે થશે 7વિશેષ પેસેન્જર કોરિડોરની શરેઆત થશે હાઈ સ્પીડ રેલ કોરિકોરની શરેઆત થશે સમુદ્રી વિમાનનું ભારતમાં થશે નિર્માણ દેશમાં રોકાણ વધારવા સતત પ્રયાસ કરાશે offbeatstories.in'

'7 હાઇસ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે'

7 હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં પૂનાથી હૈદરાબાદ, મુંબઈથી પૂના, હૈદરાબાદથી ચેન્નઈ, હૈદરાબાદથી બેંગલુરુ, સિલિગુડીથી વારાણસી બનાવવામાં આવશે. વિકસિત ભારત માટે હાઈ લેવલ બેંકિંગ કમિટી બનાવવામાં આવશે.

MSME માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત, બે રાજ્યોમાં રેર અર્થ કોરિડોર બનશે

લઘુ ઉદ્યોગો માટે 7 હજાર કરોડ રૂપિયા, MSME માટે 10 હજાર કરોડ રૂપિયા, ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ માટે 40 હજાર કરોડ રૂપિયા, દેશભરમાં ODOP લાગૂ થશે, આત્મનિર્ભર ભારત માટે 2 હજાર કરોડ રૂપિયા, મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે, ટેક્સટાઈલ્સમાં કૌશલ વિકાસ યોજના, 4 રાજ્યોમાં ખનિજ કોરિડોર બનશે, 200 વિરાસતોનો કાયાકલ્પ થશે, ટીયર 2 અને ટીયર 3 શહેરો માટે વિકાસ પ્લાન, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં રેર અર્થ કોરિડોર બનશે.

ભારત બાયોફાર્માનું હબ બનશે

નાણામંત્રીએ જાહેરાત કરીકે સેમીકન્ડક્ટર ઉદ્યોગ માટે પણ મોટી જાહેરાત કરી. જેમાં કન્ટેનર નિર્માણ માટે 10 હજાર કરોડની જાહેરાત. આ સાથે જ મોદી સરકાર 3 નવા કેમિકલ પાર્ક બનાવશે. દેસી કપડા માટે વિશેષ મદદ કરવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu
Play Video

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો: હાઈફા ઓઈલ રિફાઈનરી થઈ રાખ, તેલ કિંમતોમાં ભારે વધારાની આશંકા

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો
Play Video

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!: આગામી ત્રણ દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે ચેતવણી! જાણો ક્યાં કેટલી અસર?

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!

આજે 20 માર્ચ: વિશ્વ ચકલી દિવસ, જાણો આજના દિવસની મહત્વની ઘટનાઓ

આજે 20 માર્ચ

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?: યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ઈરાનની સત્તા અંગે જાણો વિગતવાર

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર: મિડલ ઈસ્ટના એરબેઝ પર વિમાનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર
Play Video

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?: સંરક્ષણ મંત્રાલયે સંસદીય સમિતિ સમક્ષ રજૂ કર્યો વિગતવાર અહેવાલ

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?

સહારા રોકાણકારો માટે ખુશખબર!: હવે ₹10 લાખ સુધીનો ક્લેમ ફરીથી કરો, શું 45 દિવસમાં મળશે પૈસા?

સહારા રોકાણકારો માટે ખુશખબર!

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ: સરકારે શોધ્યો માસ્ટર પ્લાન

ઈરાન યુદ્ધના કારણે ભારતમાં LPGનું સંકટ

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય: 50 દેશોના નાગરિકોએ વિઝા મેળવવા માટે હવે 15,000 ડૉલરનો બોન્ડ ભરવો પડશે

અમેરિકા જનારાઓ માટે ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન: IPL પહેલા જ આ ઓસ્ટ્રેલિયન બોલર આખી સીઝનમાંથી બહાર, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ: WHOની ચેતવણીથી ખળભળાટ! જંગમાં આવ્યો ખતરનાક વળાંક

ઇઝરાયેલની ધીરજ ખૂટશે તો ઈરાન પર ઝીંકી શકે છે પરમાણુ બોમ્બ

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’: 58 અશ્લીલ વીડિયો અને ‘બાબા કાંડ’થી રાજકારણમાં ભૂકંપ, જાણો કઈ રીતે એક ફરિયાદથી ભાંડો ફૂટ્યો?

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’

કોણે કેટલો દંડ ભરવો પડશે?: લંડનના રસ્તાઓ પર પાન ખાઈને રસ્તા પર થૂંકતાં 2 ભારતીયોને ભારે પડ્યું! લાખોનો દંડ ફટકારાયો

કોણે કેટલો દંડ ભરવો પડશે?