ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે.
હવે ખેડૂતો 100 ક્વિન્ટલથી વધુ ઘઉંનું વેચાણ કોઈપણ જાતની ચકાસણી વિના સરળતાથી કરી શકશે.
સરકારે વેરિફિકેશનની ઝંઝટ દૂર કરી છે. આવી સ્થિતિમાં હવે ખેડૂતોને ઘઉંના વેચાણમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.






