Home Agriculture Yellow Watermelon Agriculture Farmer Income Government Nutrients Vitamins

આધુનિક ખેતીથી ખેડૂતો માલામાલ : અઢળક આવક માટે પરફેક્ટ છે પીળા તરબૂચ, જાણો કેવી રીતે થાય છે ખેતી?

આધુનિક ખેતીથી ખેડૂતો માલામાલ
Published by: Offbeat Team
| Last Updated: Feb 04, 2025, 06:55 AM IST

ઉનાળામાં ખાવાની વાત આવે તો સૌથી પહેલાં લોકો તરબૂચને પસંદ કરતા હોય છે. જેમાં તમે લાલ કલરના તરબૂચ આરોગતા હશો. પરંતુ હવે લાલ નહીં પીળા તરબૂચ બજારમાં ધૂમ મચાવે છે. બહારથી લીલા અને અંદરથી પીળા કલરના આ તરબૂચ ખુબ જ ખાસ છે. જે લાલ તરબૂચ કરતા શરીર માટે વધુ ફાયદાકારક હોય છે. એટલું જ નહીં પણ આ પીળા તરબૂચની ખેતીથી ખેડૂતો પણ બમણી આવક મેળી શકે છે.
ભારતમાં ડેઝર્ડ કિંગની ખેતી
પીળા તરબૂચને ડેઝર્ડ કિંગના નામે પણ ઓળખવામાં આવે છે. આની ખેતીની શરૂઆત આફ્રિકામાં થઈ હતી. પરંતુ હવે ભારતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પીળા તરબૂચની ખેતી વધી રહી છે. જેની સાથે સાથે ગુજરાત અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં પણ તેની ખેતી થાય છે. ભારતમાં પીળા તરબૂચના બે પ્રકાર જોવા મળે છે. જેમાં એક બહારથી લીલા અને અંદરથી પીળા રંગના હોય, બીજો પ્રકાર છે જેમાં બહારથી પીળા અને અંદરથી લાલ હોય છે. પીળા તરબૂચમાં આયરન, વિટામિન બી, સી, એ, બીટા કેરોટીન, મૈગ્નેશિયમ સહિતના પોષક તત્વોની ભરમાર છે.
પીળા તરબૂચની ખેતીમાં ખર્ચ અને આવક
લાલ તરબૂચના બજારમાં એક કિલોના 30 રૂપિયા જેટલા ભાવ હોય છે. જ્યારે પીળા તરબૂચના એક કિલોના 50 રૂપિયા ભાવ મળે છે. પીળા તરબૂચની ખેતીમાં એક એકર જમીનમાં 6 હજાર છોડ લાગે છે. જેમાં એક છોડ માટે લગભગ 25 રૂપિયાનો ખર્ચ થાય છે. જેથી એક એકરમાં પીળા તરબૂચની ખેતી માટે લગભગ 1.10 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. તો એક એકરમાં 18થી 20 ટન જેટલું ઉત્પાદન મળી શકે છે. જેને બજારમાં એક ક્વિન્ટલના 2 હજાર રૂપિયાના ભાવે વેચાણ કરી ખેડૂતો સારી આવક મેળવી શકે છે.
તરબૂચનો રંગ પીળો કેમ હોય છે?
કૃષિ વૈજ્ઞાનિકોના મતે લાઇકોપીન નામના રસાયણના આધારે તરબૂચનો રંગ નક્કી થતો હોય છે. જેમાં લાઈકોપીન વધુ હોય તેનો રંગ લાલ હોય છે. જ્યારે જેમાં તેનું પ્રમાણ ઓછું અથવા નહીંવત હોય તો તે તરબૂચનો રંગ પીળો હોય છે. જો કે પીળા તરબૂચ લાલ તરબૂચ કરતાં વધુ મીઠા હોય છે. વિટામિન Aથી ભરપૂર પીળા તરબૂચ ખાનારા લોકો કહે છે કે તેનો સ્વાદ એકદમ મધ જેવો હોય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!: 40 દિવસમાં જ લાખોની કમાણી! જાણો કેવી રીતે બનશે નફાકારક

ભીંડાની ખેતી કરીને બનો ધનવાન!

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!: અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં માવઠાની આફત! 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન અને ધમરોળશે વરસાદ!

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!: પાણી ઓછું, જોખમ નહીં, નફો અનેકગણો! જાણો ખેતીના રહસ્યો અને ટિપ્સ

એલોવેરાની ખેતીથી કરોડોની કમાણી!

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

ખેડૂતો માટે સોનાની ખાણ!: કેળાની ખેતીથી લાખો કમાઓ! જાણો ખેતીના ગોલ્ડન રહસ્યો

ખેડૂતો માટે સોનાની ખાણ!

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!: ઘરે બેઠા થશે કમાવવાની ઉત્તમ તક! જાણો કેવી રીતે કરવી ખેતી

જાસુદના ફૂલ ઉગાડીને બનો લખપતિ!

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

ખેડૂતો માટે નવી સોનેરી તક!: આ ચમત્કારિક ફળની ખેતી બનાવશે રાતારાત કરોડપતિ! જાણો ખેતી વિશે સંપૂર્ણ માહિતી

ખેડૂતો માટે નવી સોનેરી તક!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ: અર્જુન મોઢવાડિયાએ જાહેર કરી ₹1534 કરોડની મેગા યોજના!

ઘેડ પંથકના ખેડૂતોનું ચમકશે નસીબ
Play Video

ખેડૂત મિત્રો માટે ખુશખબર!: આજે આવશે PM-Kisanનો 22મો હપ્તો, 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે સીધો લાભ

ખેડૂત મિત્રો માટે ખુશખબર!

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો: 10 ગામોની 6550 હેક્ટર જમીનને મળશે સિંચાઈનું પાણી- મંત્રી અર્જુન મોઢવાડિયા

ખેડૂતોની જીત! ભાવનગરના મેથાળા બંધારાનો પ્રશ્ન ઉકેલાયો

ખેડૂતો માટે સુવર્ણ તક!: માર્ચમાં વાવો શાકભાજીની આ અદ્ભુત જાતો- ઉનાળામાં થશે પૈસાના ઢગલા! જાણો રેકોર્ડ કમાણીનું રહસ્ય!

ખેડૂતો માટે સુવર્ણ તક!

ખેડૂતો માટે જેકપોટ!: મકાઈની આ જાતો બનશે નોટો છાપવાનું મશીન! ટૂંકો સમય, મોટી ઉપજ, જાણો કમાણીનું રહસ્ય

ખેડૂતો માટે જેકપોટ!

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી: વૈજ્ઞાનિક પદ્ધતિથી થશે દુર્લભ બીજનું જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ

ડીસાના ડાવસ ખાતે બનશે ગુજરાતની પ્રથમ હાઇટેક નર્સરી

ખેડૂતો માટે સોનાની ખાણ!: દૂધીની આ જાતો બનાવશે માલામાલ! જાણો શા માટે ખૂબ ફાયદાકારક

ખેડૂતો માટે સોનાની ખાણ!

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી: યુરિયા-DAP ભાવમાં તીવ્ર ઉછાળો, ખેડૂતોની ચિંતા વધી

યુદ્ધની લપેટમાં ભારતીય ખેતી

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ: લોકભવન ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ

Miracle Man: માત્ર 5 ચોપડી પાસ ‘મિરેકલ મેન’ દિપક પટેલે પશુપાલકોની આવક જબરદસ્ત વધારી દીધી! જાણો કેવી રીતે?

Miracle Man

Gardening Tips: શું તમારા છોડના પાંદડા સુકાય છે? ફૂલ નથી આવતાં? બદલાતા હવામાનમાં બગીચાને આ રીતે રાખો હર્યો-ભર્યો

Gardening Tips