Home Business Yamaha Bikes Price Cut Mt 03 And R3 Rate Decrease Upto One Lakh

બજેટ પહેલાં જ આ YAMAHAની આ બાઈક થઈ ગઈ સસ્તી : જાણો કેમ

બજેટ પહેલાં જ આ YAMAHAની આ બાઈક થઈ ગઈ સસ્તી
Published by: Offbeat Team
| Last Updated: Feb 01, 2025, 03:40 AM IST

સામાન્ય બજેટ રજૂ થાય તે પહેલાં જ યામાહા મોટર્સ ઈન્ડિયાએ તેમની બાઈકની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે. આ બ્રાન્ડની બે મોટરસાઈકલની કિંમતમાં એક લાખ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. યામાહાની બે બાઈક R3 અને MT-03 છે. આ બંને બાઇક સંપૂર્ણ રીતે વિદેશમાં બનાવવામાં આવી છે, જેના કારણે આ મોડલ્સની કિંમત ઘણી વધારે છે. યામાહાની આ બે બાઈક કાવાસાકી, એપ્રિલિયા અને KTMની બાઈક્સને ટક્કર આપે છે.

Yamaha R3ની નવી કિંમત
ભારતીય બજારમાં 4.65 લાખ રૂપિયાની કિંમત સાથે ઉપલબ્ધ છે. પરંતુ હવે કંપનીએ આ કિંમતમાં 1.05 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે Yamaha R3ની નવી કિંમત 3.60 લાખ રૂપિયા થઈ છે. યામાહાની આ બાઇક Aprilia RS 457ની હરીફ છે, જેની કિંમત 4.20 લાખ રૂપિયા છે. Yamaha R3ની કિંમતમાં ઘટાડો થવાને કારણે, તે હવે Aprilia મોડલ કરતાં ઘણી સસ્તી થઈ ગઈ છે.

Kawasaki Ninja 300નું નામ પણ Yamaha R3ના હરીફોમાં છે. આ બાઇકની કિંમત 3.43 લાખ રૂપિયા છે. KTM RC 390 પણ આ સેગમેન્ટમાં આવે છે, જેની કિંમત 3.21 લાખ રૂપિયા છે. 1 લાખથી વધુની કપાત બાદ પણ તે કાવાસાકી અને KTM મોડલ કરતાં મોંઘી છે.

Yamaha MT-03ની કિંમત 1.10 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ યામાહા મોટરસાઈકલની કિંમત હવે 3.50 લાખ રૂપિયા થઈ ગઈ છે. ભારતીય બજારમાં આ બાઇકની હરીફ KTM 390 Duke અને Aprilia Tuono 457 છે. KTM 390 Dukeની કિંમત 3.13 લાખ રૂપિયા અને Aprilia Tuono 457ની કિંમત લગભગ 4 લાખ રૂપિયા છે.

આ બંને યામાહા મોટરસાઇકલની આ નવી કિંમતો 1 ફેબ્રુઆરી, 2025થી લાગુ થશે. આ બંને મોટરસાઈકલના એન્જિન સમાન છે. પરંતુ આ બાઇકની ડિઝાઇન અલગ છે. આ સાથે, રાઇડરની સીટની સાઈઝમાં પણ ઘણો તફાવત જોઈ શકાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

દેશભરમાં બનશે 300 શાળાઓ અને 30 હોસ્પિટલો!: અદાણી ગ્રુપનો 60,000 કરોડનો શું છે સોશિયલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન? કરણ અદાણીએ જણાવ્યો આખો પ્લાન

દેશભરમાં બનશે 300 શાળાઓ અને 30 હોસ્પિટલો!

અનિલ અંબાણી પરિવારની મુશ્કેલીમાં વધારો: 228 કરોડના બેંક ફ્રોડ કેસમાં CBIએ જય અનમોલ અંબાણીની કરી પૂછપરછ

અનિલ અંબાણી પરિવારની મુશ્કેલીમાં વધારો

Gold Silver Price Today 14 March 2026: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, સોનું ₹2,600 તૂટ્યું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 14 March 2026

Startup Fund 2.0 Explained: ₹10,000 કરોડના ફંડથી ભારતના સ્ટાર્ટઅપ્સ માટે શું બદલાશે?

Startup Fund 2.0 Explained

31 માર્ચ પહેલા પૂર્ણ કરી લો આ મહત્વના નાણાકીય કાર્યો: બેદરકારી રાખશો તો થઈ શકે છે મોટો દંડ

31 માર્ચ પહેલા પૂર્ણ કરી લો આ મહત્વના નાણાકીય કાર્યો

હવે લાયસન્સ વગર દૂધ વેચી શકાશે નહીં!: FSSAI એ જાહેર કરી એડવાઈઝરી; ભેળસેળ કરનારાઓ પર કસાશે લગામ!

હવે લાયસન્સ વગર દૂધ વેચી શકાશે નહીં!

શેરબજારમાં ફરી મોટો કડાકો: સેન્સેક્સ 1500 પોઈન્ટ તૂટ્યો, એક જ ઝટકે રોકાણકારોના ₹10 લાખ ડૂબ્યા! ઈરાન-ઈઝરાયલ-US યુદ્ધની ભયાનક અસર!

શેરબજારમાં ફરી મોટો કડાકો

Gold Silver Price Today 13 March 2026: સોનાની તેજીને લાગી બ્રેક, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો આજનો નવો દર

Gold Silver Price Today 13 March 2026

અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજાર લાલમલાલ!: Sensex 600 પોઈન્ટ તૂટ્યો, યુદ્ધના કારણે ઇન્વેસ્ટરોના ₹23 લાખ કરોડ 'સ્વાહા'!

અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજાર લાલમલાલ!

Petrol-Diesel Prices Today: આજના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો અમદાવાદ સહિત મોટા શહેરોના દર

Petrol-Diesel Prices Today

યુદ્ધ વચ્ચે સોનું સસ્તું થયું: શું રોકાણ કરવાની આ સાચી તક છે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

યુદ્ધ વચ્ચે સોનું સસ્તું થયું

Silver Surges: 50 હજાર રૂપિયા મોંઘી થઈ ચાંદી!: ફરી 3 લાખ તરફ વધવા લાગ્યો ભાવ, જાણો શું છે અંદરનું કારણ?

Silver Surges: 50 હજાર રૂપિયા મોંઘી થઈ ચાંદી!

8th Pay Commission ને લઈને મહત્વપૂર્ણ સમાચાર: બદલાશે આ સ્કીમ! કેન્દ્રીય કર્મચારીઓના પ્રમોશન પર પડશે અસર

8th Pay Commission ને લઈને મહત્વપૂર્ણ સમાચાર

બજારમાં 'Black Thursday': સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ પર તૂટ્યો, પણ આ 2 શેરોએ તોફાની તેજી સાથે બજારને ચોંકાવ્યું!

બજારમાં 'Black Thursday'

Gold Silver Price Today 12 March 2026: સતત બીજા દિવસે સોનું થયું મોંઘુ, ચાંદી ₹2.89 લાખને પાર, જાણો આજનો લેટેસ્ટ રેટ

Gold Silver Price Today 12 March 2026

Market Opening Bell: સેન્સેક્સ 950 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,700ની નીચે સરકતા રોકાણકારોના કરોડો ધોવાયા

Market Opening Bell

Petrol-Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં 'ભૂકંપ', ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણો અમદાવાદથી સુરત સુધી આજના લેટેસ્ટ રેટ

Petrol-Diesel Price Today

Stock Market Crash: શેરબજારમાં ફરી મોટો કડાકો, સેન્સેક્સ 1,342 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,900ની નીચે સરકી; રોકાણકારોના કરોડો સ્વાહા

Stock Market Crash

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: પગાર રૂ.18,000 થી વધીને રૂ.46,000 થશે? જાણો તમારા ગ્રેડ મુજબ કેટલો વધશે પગાર?

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર

Big News For LPG Gas Cylinder: રાંધણ ગેસ સિલિન્ડર અંગે મોટા સમાચાર, આ કામ પૂરું નહીં કર્યું હોય તો નહીં મળે સબસિડી

Big News For LPG Gas Cylinder