Home Religion Women Should Avoid These 6 Things At Night Astro Tips Negative Energy Beliefs

રાત્રે મહિલાઓએ આ 6 કામ ભૂલથી પણ ના કરવા જોઈએ : આવી શકે છે મોટું સંકટ

રાત્રે મહિલાઓએ આ 6 કામ ભૂલથી પણ ના કરવા જોઈએ
Published by: Offbeat Team
| Last Updated: Dec 10, 2025, 05:00 PM IST

જ્યોતિષ શાસ્ત્ર અને આપણી પ્રાચીન માન્યતાઓ અનુસાર દિવસ અને રાત્રિના નિયમો અલગ અલગ હોય છે. સૂર્યાસ્ત પછી વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધવા લાગે છે. આપણા વડીલો હંમેશા સલાહ આપે છે કે અમુક કાર્યો રાતના સમયે ટાળવા જોઈએ કારણ કે તેની સીધી અસર આપણા જીવન અને ભાગ્ય પર પડે છે. ખાસ કરીને મહિલાઓ માટે કેટલાક વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો જીવનમાં પરેશાનીઓ વધી શકે છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહેતો નથી. ચાલો જાણીએ કે એવી કઈ 6 બાબતો છે જે રાત્રે કરવાનું ટાળવું જોઈએ.

ખુલ્લા વાળ રાખીને ન સૂવું

શાસ્ત્રો મુજબ મહિલાઓએ સૂર્યાસ્ત પછી પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ અને ખાસ કરીને રાત્રે સૂતી વખતે વાળ મોકળા રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ખુલ્લા વાળ નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. તંત્ર ક્રિયાઓમાં પણ વાળનો ઉપયોગ થતો હોવાથી ખુલ્લા વાળ રાખવા જોખમી બની શકે છે. આના કારણે પારિવારિક જીવનમાં ક્લેશ વધી શકે છે અને અનેક મુશ્કેલીઓ આવી શકે છે.

અત્તર કે પરફ્યુમનો ઉપયોગ ટાળવો

રાતના સમયે વધારે પડતી સુગંધિત વસ્તુઓ કે અત્તરનો ઉપયોગ કરવો જોખમી હોઈ શકે છે. જો તમે રાત્રે પરફ્યુમ લગાવીને સૂવો છો અથવા એકાંતમાં બહાર જાઓ છો તો ચેતી જજો. તીવ્ર સુગંધ અદ્રશ્ય શક્તિઓને જલ્દી પોતાની તરફ ખેંચે છે. આ નકારાત્મકતા તમારા જીવન પર ખરાબ અસર કરી શકે છે. તેથી રાત્રે અત્તર કે પરફ્યુમનો ઉપયોગ કરીને ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ.

રાત્રે નખ કાપવા વર્જિત

હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી નખ કાપવાની સખત મનાઈ છે. એવું માનવામાં આવે છે કે સાંજના સમયે માતા લક્ષ્મીનું આગમન ઘરમાં થાય છે. જો આ સમયે કે રાત્રે નખ કાપવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેના કારણે ઘરમાં દરિદ્રતા આવી શકે છે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સૂર્યાસ્ત પછી વાળ ન ઓળવા

ઘણીવાર મહિલાઓ બહારથી આવ્યા પછી રાત્રે વાળ ઓળતી હોય છે. પરંતુ શાસ્ત્રોમાં આને સારું માનવામાં આવતું નથી. સૂર્યાસ્ત બાદ વાળ ઓળવાથી તૂટેલા વાળ ઘરમાં ફેલાય છે જે અશુભ ગણાય છે. સાંજના સમયે ઘરમાં સકારાત્મક ઊર્જાનું સ્વાગત કરવાનું હોય છે ત્યારે આવું કરવાથી ઘરમાં અલક્ષ્મીનો વાસ થઈ શકે છે. તેથી વાળ સાંજ પહેલા જ વ્યવસ્થિત કરી લેવા જોઈએ.

ઝઘડા અને વિવાદથી દૂર રહેવું

સારી અને શાંતિપૂર્ણ ઊંઘ માટે મનનું શાંત હોવું ખૂબ જરૂરી છે. રાત્રિના સમયે કોઈપણ પ્રકારના વાદવિવાદ કે ઝઘડાથી દૂર રહેવું જોઈએ. સૂર્યાસ્ત પછી એવી કોઈ વાત ન કરવી જોઈએ જેનાથી ઘરમાં ક્લેશ થાય. રાત્રે ઝઘડો કરવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે જેની અસર ઊંઘ પર અને બીજા દિવસના કાર્યો પર પડે છે.

મોટેથી હસવાનું ટાળવું

એવી લોકવાયકા છે કે રાતના સમયે જોરજોરથી ઠહાકા મારીને હસવું ન જોઈએ. સૂર્યાસ્ત પછીનો સમય શાંતિનો હોય છે. રાત્રે મોટેથી હસવાથી આસપાસની નકારાત્મક શક્તિઓ આકર્ષિત થઈ શકે છે. વળી તે ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે અને તમારો બીજો દિવસ બગાડી શકે છે. તેથી રાત્રે શાંત રહેવું વધુ હિતાવહ છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા