Home Sports Will Tilak Varma Be Fully Recovered Before T20 World Cup 2026 Know Complete Information

T20 વર્લ્ડ કપ 2026 પહેલા શું Tilak Varma સંપૂર્ણ સ્વસ્થ થશે? : ભારતીય ટીમના સ્ટાર બેટરે લખ્યું, "Leaving no stone unturned, comeback"

T20 વર્લ્ડ કપ 2026 પહેલા શું Tilak Varma સંપૂર્ણ સ્વસ્થ થશે?
Published by: Offbeat Team
| Last Updated: Jan 22, 2026, 11:02 AM IST

Tilak Varma : T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક રાહતના સમાચાર છે. પેટ સંબંધિત સમસ્યાને કારણે ન્યુઝીલેન્ડ સામેની T20I સિરીઝની પ્રથમ ત્રણ મેચમાંથી બહાર થઈ ગયેલા તિલક વર્મા ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. તિલક વર્મા, જે હાલમાં બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે, તેને સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને ટૂંક સમયમાં કમબેકની આશા વ્યક્ત કરી છે. તિલક વર્માએ આવી જ એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં તેઓ એક્સરસાઇઝ કરતા જોવા મળે છે. તેની સાથે લખ્યું- "Leaving no stone unturned, comeback"

T20 ટીમનો મુખ્ય ખેલાડી

તિલક વર્મા લાંબા સમયથી ભારતીય T20 બેટિંગનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં પણ તેનું વિસ્ફોટક બેટિંગ પર્ફોમન્સ જોવા મળ્યું હતું. તિલક વર્મા સિરીઝમાં 187 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. આ દરમિયાન તેને 2 હાફ-સેન્ચુરી પણ ફટકારી હતી. 23 વર્ષીય તિલક વર્માએ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝની તૈયારી તરીકે વિજય હજારે ટ્રોફીની 2 મેચ પણ રમી હતી, જેમાં તિલક વર્માએ અનુક્રમે 109 અને 34 રનની ઇનિંગ્સ રમી હતી.

ઈજાગ્રસ્ત તિલક વર્માની જગ્યાએ કોણ આવ્યું?

તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે તેને પેટમાં તકલીફ થઈ હતી, જેના માટે સર્જરીની જરૂર હતી. આ કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝની પ્રથમ 3 મેચમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને શ્રેયસ ઐયરને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. લેફટી બેટ્સમેન તિલક વર્મા ત્રીજા નંબર પર ભારત માટે શાનદાર રમી રહ્યો છે. વર્લ્ડ કપમાં તેની હાજરી ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની છે. તેની પાસે પ્રેશરને હેન્ડલ કરવાની અને પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરવાની સારી ક્ષમતા છે. તેને એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે આનું પ્રદર્શન કર્યું હતું.

તિલક વર્માનું T20I કરિયર

T20I કરિયરમાં તિલક વર્માએ અત્યાર સુધી 40 મેચની 37 ઈનિંગ્સમાં 49.29 ની એવરેજથી 1,183 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 144.09 છે. T20I માં તિલક વર્માના નામે 2 સેન્ચુરી અને 6 હાફ-સેન્ચુરી છે. નંબર 3 પર, તે એ જ ભૂમિકા ભજવી રહ્યો છે જે વિરાટ કોહલી ભજવતો હતો. 3 નંબર પર બેટિંગ કરતા, તિલક વર્માએ 15 ઇનિંગ્સમાં 60.22 ની એવરેજ અને 160 ના સ્ટ્રાઇક રેટથી 542 રન બનાવ્યા છે. T20I માં તેની બંને સેન્ચુરી ત્રણ પર બેટિંગ કરતી વખતે આવી છે. આ સિવાય તિલક વર્માએ આ નંબર પર 3 હાફ-સેન્ચુરી પણ ફટકારી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે