Home Sports Who Are The Five Oldest Players Of T20 World Cup 2026 Know About Them

T20 World Cup 2026 : વર્લ્ડ કપ 2026 ના સૌથી મોટી ઉંમરના પાંચ ખેલાડીઓ કોણ છે?

T20 World Cup 2026
Published by: Offbeat Team
| Last Updated: Feb 03, 2026, 07:13 AM IST

Five Oldest Players Who Play In The ICC T20 World Cup 2026 : ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનીમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. આ વખતે ટૂર્નામેન્ટમાં સિનિયર ખેલાડીઓનો અનુભવ જોવા મળશે. ભલે T20 ક્રિકેટને યુવા ખેલાડીઓ માટેનું ફોર્મેટ માનવામાં આવે છે, પરંતુ આ T20 વર્લ્ડ કપની ઘણી ટીમોમાં કેટલાક 'સિનિયર' ખેલાડીઓ પણ રમતા જોવા મળશે. ઘણા ખેલાડીઓ 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપમાં આ ખેલાડીઓ જે ઉંમરે રમશે તે ઉંમર સુધી અમુક ખેલાડીઓ રિટાયરમેન્ટ લઈ લે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તે સ્પષ્ટ થઈ ગયું છે કે, T20 ક્રિકેટમાં ફક્ત તે જ ટીમો સફળ થાય છે, જેમાં યુવા ખેલાડીઓ અને સિનિયર ખેલાડીઓનું કોમ્બિનેશન યોગ્ય હોય.

2026 ના T20 વર્લ્ડ કપમાં રમનારા 5 સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ

Brendan Taylor (ઝિમ્બાબ્વે) - 40

ઝિમ્બાબ્વેના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન બ્રેન્ડન ટેલર પર પ્રતિબંધ પૂર્ણ થયા પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર કમબેક કર્યું છે. ટેલર વર્લ્ડ કપ શરૂ થવાના એક દિવસ પહેલા, 6 ફેબ્રુઆરીએ પોતાનો 40 મો જન્મદિવસ ઉજવશે. તેમણે અત્યાર સુધીમાં T20I મેચોમાં કુલ 1,185 રન બનાવ્યા છે, જેમાં 6 અડધી સદી અને 1 સદીનો સમાવેશ થાય છે.

Mohammad Nabi (અફઘાનિસ્તાન) - 41 વર્ષ

અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબી 1 જાન્યુઆરી, 2026 ના રોજ 41 વર્ષના થયા છે. મોહમ્મદ નબી 2010 માં અફઘાનિસ્તાનના પહેલા T20 વર્લ્ડ કપનો ભાગ હતા અને ટીમનું નેતૃત્વ પણ કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં 147 T20I મેચ રમી છે, જેમાં 2,430 રન બનાવ્યા છે અને 104 વિકેટ લીધી છે.

Roelof van der Merwe (નેધરલેન્ડ) - 41 વર્ષ

સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ બંને માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલા Roelof van der Merwe 31 ડિસેમ્બર, 2025 ના રોજ 41 વર્ષના થશે. આ ઓલરાઉન્ડરે 67 T20I મેચોમાં 561 રન બનાવ્યા છે અને 74 વિકેટ લીધી છે. તેની બોલિંગ એવરેજ 18.85 છે અને તેનો ઇકોનોમી રેટ 6.51 છે.

Wayne Madsen (ઇટાલી) - 42

ઇટાલીના કેપ્ટન Wayne Madsen 2 જાન્યુઆરી, 2026 ના રોજ 42 વર્ષના થયા છે. ડરબનમાં જન્મેલા Wayne Madsen અત્યાર સુધીમાં ફક્ત 7 T20I મેચ રમ્યા છે. Wayne Madsen એ અત્યાર સુધી 205 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે.

Mohammad Nadeem (ઓમાન) - 43 વર્ષ

ઓમાનની કેપ્ટનશીપ કરી ચૂકેલા Mohammad Nadeem 2026 ના T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઉંમરના ખેલાડી બનશે. 43 વર્ષીય ખેલાડીનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો. Mohammad Nadeem એ 70 T20I મેચ રમી છે, જેમાં 805 રન બનાવ્યા છે અને 40 વિકેટ લીધી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે