Home Gujarat Where Will Heavy Rains Fall Again In Gujarat What Is The Weather Departments Forecast

ગુજરાતમાં ક્યાંરથી પડશે ફરી ધોધમાર વરસાદ : શું છે હવામાન વિભાગની આગાહી?

ગુજરાતમાં ક્યાંરથી પડશે ફરી ધોધમાર વરસાદ
Published by: OBS Bureau
Last Updated: Aug 10, 2025, 06:04 AM IST

હવામાન આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદનું જોર ખાસ કરીને 22 ઑગસ્ટથી વધવાનું શરૂ થશે.

22 થી 24 ઑગસ્ટ: "પર્વતારોહણ મેઘ" બનવાના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગમાં અને મધ્ય-ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા.

29 થી 30 ઑગસ્ટ: મહિનાના અંતમાં ફરી એકવાર ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા.

પર્યુષણ અને ગણેશ ચતુર્થીની આસપાસ પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, ખાસ કરીને અંબાજી વિસ્તારમાં સારો વરસાદ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now