Home Gujarat Whale Vomit Rajkot Gujarat Police Crime News Gujarati News

અધધ...કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બે ઝડપાયા : શું તમે જાણો છો શા માટે થાય છે વ્હેલ માછલીની ઉલ્ટીનો ઉપયોગ?

અધધ...કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બે ઝડપાયા
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Mar 10, 2026, 06:47 AM IST

Rajkot News: વારંવાર સમાચારોમાં આવતું હોય છેકે, વ્હેલ માછલીની ઉલ્ટીના જથ્થો ઝડપાયો. આ ઉલ્ટી માર્કેટમાં લાખો રૂપિયાની કિંમતમાં વેચાય છે. ત્યારે ફરી એકવાર રાજકોટ એસઓજીની ટીમે આવા જ બે શખ્સોને વ્હેલ માછલીની લાખો રૂપિયાની કિંમતની ઉલ્ટીના જથ્થા સાથે ઝડપી પાડ્યાં છે. રાજકોટમાં SOGની ટીમે સફળ ઓપરેશન કરીને રૂ. 46.20 લાખની દુર્લભ એમ્બરગ્રીસ સાથે 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. હાલ આરોપીઓ પાસે પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ SOG દ્વારા સફળ ઓપરેશન

દુર્લભ એમ્બરગ્રીસ સાથે 2 શખ્સો ઝડપાયા

રૂ. 46.20 લાખની એમ્બરગ્રીસ સાથે 2 ઝડપાયા

અમદાવાદના બે શખ્સોની કરાઈ ધરપકડ

ઉલ્લેખનીય છેકે, રાજકોટ શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા ઓપરેશનમાં દુર્લભ એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી) સાથે બે શખ્સોને ઝડપવામાં આવ્યા છે. રાજકોટમાં દુર્લભ એમ્બરગ્રીસ વેચાણ કરતી ગેંગ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના હાથે ઝડપાઈ ગઈ છે. ધરપકડ બાદ હાલ આરોપીઓના નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, આરોપીઓ પાસેથી અંદાજે 0.462 કિલોગ્રામ જેટલી એમ્બરગ્રીસ જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 46.20 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે અમદાવાદના સુમિત ધુલમ અને મયુર ભાવસાર નામના બે આરોપીઓને ધરપકડ કરી છે. આરોપીઓ રાજકોટમાં એમ્બરગ્રીસનું ગેરકાયદેસર વેચાણ કરવા માટે આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. 46 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એમ્બરગ્રીસ વ્હેલ માછલીમાંથી મળતું અત્યંત દુર્લભ પદાર્થ છે, જેના વેપાર પર કાયદેસર પ્રતિબંધ છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ રાજકોટ SOG દ્વારા આરોપીઓના અન્ય સાગરિતો તથા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં હજુ વધુ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વ્હેલ માછલીની ઉલટી, જેને એમ્બરગ્રીસ (Ambergris) કહેવાય છે, તે સ્પર્મ વ્હેલના આંતરડામાંથી નીકળતો મીણ જેવો દુર્લભ પદાર્થ છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો કિંમત કરોડો રૂપિયા છે. તે અત્તર (પરફ્યુમ) અને મોંઘી દવાઓમાં સુગંધ ટકાવી રાખવા માટે વપરાય છે. આ પદાર્થ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત છે. તે સ્પર્મ વ્હેલના આંતરડામાં બનતો એક ઘન, મીણ જેવો પદાર્થ છે, જે દરિયામાં તરતો જોવા મળે છે અને તેથી જ તેને 'તરતું સોનું' (Floating Gold) પણ કહેવામાં આવે છે.

કેમ આટલી કિંમતી? એમ્બરગ્રીસનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે થાય છે.

વપરાશ: તેનો ઉપયોગ ખાસ કરીને મોંઘા અત્તર, પરફ્યુમ અને કેટલીક દવાઓમાં થાય છે.

કાયદાકીય સ્થિતિ: ભારત (વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972) અને અન્ય ઘણા પશ્ચિમી દેશોમાં તેનો વેપાર કરવો ગેરકાયદેસર છે.

કિંમત: અહેવાલો અનુસાર, તેની કિંમત કરોડોમાં હોઈ શકે છે, જે કદ અને ગુણવત્તા પર આધારિત છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત ATSની મોટી સફળતા: આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં વધુ બે શખ્સોની ધરપકડ, કરોડોનું એટોમિડેટ જપ્ત

ગુજરાત ATSની મોટી સફળતા

હજીરા પોર્ટ પર ‘ડ્રોન હુમલા’ની મોકડ્રિલ: બોટ દ્વારા પાણીનો મારો ચલાવાયો, સુરક્ષા સજ્જતાની અસરકારક ચકાસણી

હજીરા પોર્ટ પર ‘ડ્રોન હુમલા’ની મોકડ્રિલ

"લિમિટમાં રહો... લિમિટમાં રહો... નહીં તો મારે...!": વિધાનસભામાં કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે મંત્રી જીતુ વાઘાણીને કેમ આપી આવી ધમકી?

"લિમિટમાં રહો... લિમિટમાં રહો... નહીં તો મારે...!"

આગામી 48 કલાક ગુજરાત પર ભારે: આકરા હિટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગે જાહેર કર્યું કલર કોડ એલર્ટ, જાણો કયા જિલ્લામાં કેટલી પડશે ગરમી

આગામી 48 કલાક ગુજરાત પર ભારે
Play Video

32,464 લોકો દારૂ પીતા પકડાયા: ફાર્મહાઉસ પર દારૂ પીનારાની રીલ્સ બને છે, પણ દારૂ વેચનાર પકડાતા નથી! ગોપાલ ઇટાલિયાનો સરકારને સવાલ

32,464 લોકો દારૂ પીતા પકડાયા

શાળાઓ અને કોર્ટ બાદ હવે યુનિવર્સિટીઓ નિશાને: ગુજરાતના ત્રણ શહેરોમાં ધમકીભર્યા મેઈલ મળતા હાઈ-એલર્ટ, સાયબર સેલ એક્શનમાં; સઘન સર્ચ ઓપરેશન શરૂ

શાળાઓ અને કોર્ટ બાદ હવે યુનિવર્સિટીઓ નિશાને

વિધાનસભામાં ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે મહાભારત: પ્રજાના પ્રશ્નો ભુલી ભાજપના ધારાસભ્યો મેચની ટિકિટ માંગતા હોવાનો કોંગ્રેસ અને AAPનો આક્ષેપ

વિધાનસભામાં ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે મહાભારત

પાવાગઢ જનારા ભક્તો માટે મોટા સમાચાર: ચૈત્ર નવરાત્રી માટે કાલિકા માતાજીના દર્શનના સમયમાં ફેરફાર, જાણો ક્યારે ખુલશે મંદિરના દ્વાર?

પાવાગઢ જનારા ભક્તો માટે મોટા સમાચાર

17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં નવી પહેલ: એર ક્વોલિટી મોનિટરિંગ અને તળાવોના મોનિટરિંગ માટે અમલમાં મૂકાશે સિસ્ટમ

17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં નવી પહેલ

ક્રિકેટના ક્રેઝમાં રેલવેનો 'માસ્ટરસ્ટ્રોક': સુરત-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનો 100% હાઉસફુલ, સરકારને થયો મોટો આર્થિક લાભ

ક્રિકેટના ક્રેઝમાં રેલવેનો 'માસ્ટરસ્ટ્રોક'

રક્ષિત કાંડની યાદ તાજી થઈ: વડોદરામાં અમિતનગર સર્કલ પાસે સગીર કારચાલકે 4 લોકોને અડફેટે લીધા, સગીર ચાલકની અટકાયત

રક્ષિત કાંડની યાદ તાજી થઈ
Play Video

LPG Cylinder Crisis : "ગુજરાતમાં એકપણ ચૂલો બંધ નહીં થાય": ગેસ સંકટ વચ્ચે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

LPG Cylinder Crisis : "ગુજરાતમાં એકપણ ચૂલો બંધ નહીં થાય"
Play Video

અંબાલાલ પટેલની ભયાનક આગાહી: માર્ચમાં ગરમી 'ભૂક્કા' કાઢશે, પણ એપ્રિલમાં કરા સાથે માવઠું ત્રાટકશે! જાણો કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને હીટવેવનું ડબલ સંકટ

અંબાલાલ પટેલની ભયાનક આગાહી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તૈયારીઓ તેજ: આજે દિલ્હીના દરબારમાં ભાજપની બેઠક, CM અને DyCM રહેશે હાજર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તૈયારીઓ તેજ

ગાંધીધામ ભાજપ નેતા આપઘાત કેસમાં મોટો ખુલાસો!: સ્યુસાઇડ નોટમાં 17 નામ સામે આવ્યા, પ્રથમ આરોપીની ધરપકડ

ગાંધીધામ ભાજપ નેતા આપઘાત કેસમાં મોટો ખુલાસો!
Play Video

અમદાવાદ હાટકેશ્વરમાં ગેસ પાઈપલાઈન લીક: ઓવરબ્રિજ તોડકામ દરમિયાન ખોખરા વિસ્તારમાં ગેસ સપ્લાય બંધ

અમદાવાદ હાટકેશ્વરમાં ગેસ પાઈપલાઈન લીક
Play Video

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો: 1 કરોડની છેતરપિંડી કરી 8 વર્ષથી ફરાર આરોપીને કચ્છમાંથી દબોચ્યો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચનો મોટો સપાટો

ગુજરાત વિધાનસભામાં ગાજ્યા વિપક્ષી ધારાસભ્યો: ગુમ થયેલા બાળકો અને કરોડોના દારૂના મુદ્દે કોંગ્રેસે સરકારને ભીંસમાં લીધી

ગુજરાત વિધાનસભામાં ગાજ્યા વિપક્ષી ધારાસભ્યો

ગુજરાત સરકારની મોટી પહેલ: AI, બ્લોકચેન અને સાયબર સિક્યુરિટીમાં શરૂ થશે 'પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ'

ગુજરાત સરકારની મોટી પહેલ