Home Tech/Gadgets Vivo T5x 5g Launched In India With 7200mah Battery Know Information About Price And Features

7200mAh બેટરી સાથે Vivo T5x 5G ભારતમાં થયો લોન્ચ! : બજેટ કિંમતમાં મેળવો પ્રીમિયમ ફીચર્સ અને લાંબી બેટરી લાઇફ, જાણો

7200mAh બેટરી સાથે Vivo T5x 5G ભારતમાં થયો લોન્ચ!
Published by: OBS Bureau
| Last Updated: Mar 17, 2026, 08:43 AM IST

Vivo T5x 5G : Vivo એ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં Vivo T5x 5G લોન્ચ કર્યો છે. Vivo T5x 5G માં 6.76-ઇંચની Full HD+ ડિસ્પ્લે છે. સાથે જ ઓક્ટા-કોર MediaTek Dimensity 7400 ટર્બો પ્રોસેસર આપવામાં આવ્યું છે. Vivo ના સ્માર્ટફોનમાં 44W ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7200mAh બેટરી પેક મળે છે. તેમાં 50mp નો મુખ્ય કેમેરો આપેલ છે. જાણો Vivo T5x 5G ના ફીચર્સ અને કિંમત વિશેની સંપૂર્ણ માહિતી.

Vivo T5x 5G ની કિંમત

Vivo T5x 5G ની કિંમત 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹18,999, 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹20,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹22,999 છે. Vivo T5x 5G Star Silver અને Cyber ​​Green કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનનું વેચાણ 24 માર્ચથી ફ્લિપકાર્ટ અને Vivo ઇન્ડિયા ઇ-સ્ટોર તેમજ પાર્ટનર રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે. લોન્ચ ઑફર્સમાં Axis Bank, HDFC Bank અને SBI ક્રેડિટ કાર્ડ પર ₹2,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ સામેલ કરવામાં આવ્યું છે. નો-કોસ્ટ EMI ઓપ્શન પણ 6 મહિના સુધી ઉપલબ્ધ રહેશે.

Vivo T5x 5G ની ડિસ્પ્લે, પ્રોસેસર અને બેટરી

Vivo T5x 5G માં 6.76-ઇંચની Full HD+ ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2408×1080 પિક્સેલ છે, 120Hz રિફ્રેશ રેટ અને 1200 nits સુધીની પીક બ્રાઇટનેસ છે. આ સ્માર્ટફોન Mali-G615 MC2 GPU સાથે ઓક્ટા-કોર MediaTek Dimensity 7400 Turbo 4nm પ્રોસેસર દ્વારા સંચાલિત છે. તેમાં 6GB/8GB LPDDR4x RAM અને 128GB/256GB બિલ્ટ-ઇન UFS 3.1 સ્ટોરેજ છે. ફોન Android 16 પર બેસ્ડ OriginOS 6 પર ચાલે છે. તેમાં લશ્કરી-ગ્રેડ ડ્યુરેબિલિટી માટે MIL-STD-810H અને ધૂળ અને પાણીથી ફોનને પ્રોટેક્ટ કરવા માટે IP68+IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 44W ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7200mAh બેટરી આપવામાં આવી છે.

Vivo T5x 5G નું કેમેરા સેટઅપ અને કનેક્ટિવિટી ઓપ્શન

કેમેરા સેટઅપની વાત કરીએ તો, Vivo T5x 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં f/2.4 અપર્ચર સાથે 2mp નો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો છે. સુરક્ષા માટે, ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સામેલ છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, GPS અને USB ટાઇપ-C 2.0 પોર્ટનો સમાવેશ થાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી: ગુજરાત સ્પેસ સેક્ટરમાં મોટું પગલું

₹500 કરોડનું સેટેલાઇટ પ્લાન્ટ, લોન્ચપેડ સ્થાપવાની તૈયારી

AIનો અદભૂત ઉપયોગ: ChatGPTની મદદથી તૈયાર કરી કેન્સર વેક્સિન, જાણો આખી ઘટના

AIનો અદભૂત ઉપયોગ

AI અનેક નોકરીઓ છીનવી લેશે!: પરંતુ આ 6 કામ પર હજુ માણસોનું જ રાજ! નવી રિસર્ચમાં થયો રસપ્રદ ખુલાસો

AI અનેક નોકરીઓ છીનવી લેશે!

Realme P4 Lite 5G લૉન્ચ થશે: 7000mAh બેટરી સાથે દમદાર પરર્ફોમન્સ, જાણો ફિચર્સ અને પ્રાઈસ

Realme P4 Lite 5G લૉન્ચ થશે

JBL એ લોન્ચ કર્યું પોર્ટેબલ Grip સ્પીકર!: IP68 રેટિંગ અને AI સાઉન્ડ બૂસ્ટ સાથે માંણો મ્યુઝિકનો અનોખો આનંદ!

JBL એ લોન્ચ કર્યું પોર્ટેબલ Grip સ્પીકર!

સ્માર્ટફોન બેટરી વિશેની આ 3 મોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો!: તમારી આ ભૂલો ફોનની બેટરીને ફાયદો નહીં પણ નુકસાન કરે છે

સ્માર્ટફોન બેટરી વિશેની આ 3 મોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો!

iQOO, Nothing અને Realme માંથી બજેટમાં ક્યો સ્માર્ટફોન બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને બેટરી વિશેની સંપૂર્ણ માહિતી

iQOO, Nothing અને Realme માંથી બજેટમાં ક્યો સ્માર્ટફોન બેસ્ટ?

Appleનો સૌથી સ્લિમ આઈફોન થયો સસ્તો: iPhone Airની ખરીદી પર મળી રહ્યું છે 30000થી વધુનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફરની વિગતો

Appleનો સૌથી સ્લિમ આઈફોન થયો સસ્તો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે ઇલોન મસ્કનું મોટું નિવેદન: બાળકો અને નબળા માનસિક સ્વાસ્થ્ય ધરાવતા લોકો માટે ChatGPT જોખમી હોવાનો દાવો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે ઇલોન મસ્કનું મોટું નિવેદન

એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી સિસ્ટમ ટૂંક સમયમાં આવી રહી છે!: આ સિસ્ટમ તમારા ફોનને બનાવશે સુપર-ફાસ્ટ!

એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી સિસ્ટમ ટૂંક સમયમાં આવી રહી છે!

Instagram પર ખતમ થશે પ્રાઇવસી?: Meta વાંચી શકશે તમારી પર્સનલ ચેટ! કંપનીએ કરી નિયમોમાં ફેરફારની જાહેરાત

Instagram પર ખતમ થશે પ્રાઇવસી?

iQOO, Oppo અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો બેસ્ટ?: જાણો ક્યાં ફોનમાં છે સૌથી મોટી બેટરી અને દમદાર કેમેરો

iQOO, Oppo અને Poco ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી ક્યો બેસ્ટ?

Samsung Galaxy A55 5G પર ₹20,000 સુધીની બચત!: 50mp નો કેમેરો અને દમદાર પ્રોસેસર, જાણો ઓફર અને ફીચર્સ

Samsung Galaxy A55 5G પર ₹20,000 સુધીની બચત!

LPGની અછત વચ્ચે ઇન્ડક્શન ચૂલાની માંગ વધી: જાણો કેવી રીતે સાધારણ વાસણો પણ તેના પર કામ કરશે

LPGની અછત વચ્ચે ઇન્ડક્શન ચૂલાની માંગ વધી

YouTube માં AD-Free વીડિયો અને મ્યુઝિક માટે ક્યો પ્લાન ખરીદવો જોઈએ?: સબ્સ્ક્રિપ્શન માટેના બંને પેઇડ પ્લાન્સ વિશેની સંપૂર્ણ માહિતી જાણો

YouTube માં AD-Free વીડિયો અને મ્યુઝિક માટે ક્યો પ્લાન ખરીદવો જોઈએ?

Lava Bold 2 5G ભારતમાં થયો લોન્ચ!: 5000mAh બેટરી અને AMOLED ડિસ્પ્લે સાથે જાણો કિંમત અને ફીચર્સ

Lava Bold 2 5G ભારતમાં થયો લોન્ચ!

હવે ઇન્ટરનેટ પણ થશે મોંઘું!: પ્રતિ GB ડેટા પર ટેક્સ લગાવવાની તૈયારીમાં છે સરકાર, જાણો કેટલો લાગશે ચાર્જ?

હવે ઇન્ટરનેટ પણ થશે મોંઘું!

LPG Gas Cylinder Fraud; ગેસ સિલિન્ડરની અછત વચ્ચે નવું કૌભાંડ: WhatsApp અને SMS પર નકલી લિંક મોકલી આ રીતે કરાય છે છેતરપિંડી

LPG Gas Cylinder Fraud; ગેસ સિલિન્ડરની અછત વચ્ચે નવું કૌભાંડ

AC રિપેરિંગથી લઈને પેઇન્ટિંગ સુધીની સેવા હવે એક ક્લિકમાં!: આ સરકારી એપ્લિકેશન ઘરે બેઠા આપશે બધી સુવિધા

AC રિપેરિંગથી લઈને પેઇન્ટિંગ સુધીની સેવા હવે એક ક્લિકમાં!