Home Sports Virat Kohli Close To Breaking The Record Of Most Centuries Tendulkar Record Will Be Broken

Virat Kohli સૌથી વધુ સેન્ચુરીનો રેકોર્ડ તોડવાની નજીક! : માત્ર 3 સેન્ચુરી દૂર, Sachin Tendulkar નો રેકોર્ડ તૂટશે!

Virat Kohli સૌથી વધુ સેન્ચુરીનો રેકોર્ડ તોડવાની નજીક!
Published by: Offbeat Team
| Last Updated: Dec 25, 2025, 01:11 PM IST

Virat Kohli on the verge of breaking Sachin Tendulkar's big record: 2025-26 વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે વિરાટ કોહલીએ પોતાની છાપ છોડી દીધી. દિલ્હી તરફથી રમતા, તેને આંધ્રપ્રદેશ સામે 131 રનની સેન્ચુરી ફટકારી હતી. આ ઇનિંગે દિલ્હીની ટીમને 4 ચાર વિકેટથી જીત મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ સેન્ચુરી સાથે, વિરાટ કોહલી સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડવાની કગાર પર છે. જો તે વધુ 3 સેન્ચુરી ફટકારે છે, તો તે એક વર્લ્ડ રેકોર્ડ બનાવશે.

વિરાટ કોહલી વર્લ્ડ રેકોર્ડ બનાવશે

24 ડિસેમ્બરે, વિરાટ કોહલીએ આંધ્રપ્રદેશ સામેની મેચમાં 101 બોલમાં 131 રન બનાવ્યા. આ તેની લિસ્ટ A કારકિર્દીમાં 58 મી સેન્ચુરી હતી. વિરાટ કોહલી લિસ્ટ-A ક્રિકેટના ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. વિરાટ કોહલીની આગળ God Of The Cricket સચિન તેંડુલકર છે, જેમણે લિસ્ટ-A કારકિર્દીમાં 60 સેન્ચુરી ફટકારી છે. જો વિરાટ કોહલી વધુ 3 સેન્ચુરી ફટકારે છે, તો તે લિસ્ટ-A ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન બની જશે.

લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરીઓ

  1. સચિન તેંડુલકર - 60 સેન્ચુરી

  2. વિરાટ કોહલી - 58 સેન્ચુરી

  3. ગ્રાહમ ગૂચ - 44 સેન્ચુરી

  4. ગ્રીમ હિક - 40 સેન્ચુરી

  5. કુમાર સંગાકારા - 39 સેન્ચુરી

વિરાટ કેવી રીતે રેકોર્ડ બનાવી શકે છે?

BCCI ના નિર્ણય મુજબ, બધા સિનિયર ખેલાડીઓએ ડોમેસ્ટિક લિસ્ટ-A ટુર્નામેન્ટમાં ઓછામાં ઓછી બે મેચ રમવી આવશ્યક છે. વિજય હજારે ટ્રોફીમાં વિરાટ કોહલીની આગામી મેચ 26 ડિસેમ્બરે થશે, જ્યાં દિલ્હી અને ગુજરાત વચ્ચે મેચ રમાશે. જો વિરાટ કોહલી આ મેચમાં સેન્ચુરી ફટકારે છે, તો પણ તેની લિસ્ટ-A કારકિર્દીમાં 59 સેન્ચુરી રહેશે. જોકે, વિરાટ કોહલી જાન્યુઆરી 2026 માં ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝમાં વધુ 2 સેન્ચુરી ફટકારીને સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે. ODI મેચ પણ લિસ્ટ-A ક્રિકેટ હેઠળ આવે છે, તેથી ન્યુઝીલેન્ડ ODI સીરિઝમાં વિરાટ કોહલી લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?