Home Sports Vijay Hazare Trophy New History Created In Domestic Cricket

વિજય હજારે ટ્રોફી; ડોમેસ્ટિક ક્રિકેટમાં રચાયો નવો ઇતિહાસ! : Rohit Sharma થી Vaibhav Sooryavanshi સુધીના ખેલાડીઓનું દમદાર પ્રદર્શન!

વિજય હજારે ટ્રોફી; ડોમેસ્ટિક ક્રિકેટમાં રચાયો નવો ઇતિહાસ!
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 06:15 AM IST

Vijay Hazare trophy 2025-26 century list: વિજય હજારે ટ્રોફી 2025-26 ની શરૂઆત ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે જ કુલ 22 સેંચુરી ફટકારવામાં આવી છે, જે એક નવો રેકોર્ડ છે. આ અગાઉ 12 ડિસેમ્બર 2021 અને 3 જાન્યુઆરી 2025 ના રોજ એક દિવસમાં સૌથી વધુ 19 સેંચુરીઓ નોંધાઈ હતી, જેનો રેકોર્ડ 24 ડિસેમ્બર 2025 ના રોજ ભારતીય ખેલાડીઓએ તોડી દીધો છે. આ લિસ્ટમાં ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીથી લઈને ઉભરતા સિતારા વૈભવ સૂર્યવંશી સુધીના ખેલાડીઓએ પોતાના બેટથી ધૂમ મચાવી દીધી હતી. ખાસ કરીને બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ માત્ર 84 બોલમાં 190 રન બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે ઈશાન કિશને માત્ર 39 બોલમાં સેંચુરી પૂરી કરી વિસ્ફોટક બેટિંગનો નમૂનો રજૂ કર્યો હતો.

સેંચુરી ફટકારનારા બેટ્સમેનોની લિસ્ટ

ખેલાડીનું નામ

રન (બોલ)

ચોગ્ગા/છગ્ગા

vs ટીમ

સ્વસ્તિક સામલ

212 (169)

21/8

સૌરાષ્ટ્ર

વૈભવ સૂર્યવંશી

190 (84)

16/15

અરુણાચલ પ્રદેશ

રોહિત શર્મા

155 (94)

18/9

સિક્કિમ

દેવદત્ત પડિક્કલ

147 (118)

10/7

ઝારખંડ

ધ્રુવ શોરે

136 (125)

18/0

બંગાળ

સમર ગજ્જર

132 (118)

12/3

ઓડિશા

વિરાટ કોહલી

131 (101)

14/3

આંધ્ર પ્રદેશ

શુભમ ખજુરિયા

129 (105)

20/0

ચંદીગઢ

સકીબુલ ગની

128 (40)

10/12

અરુણાચલ પ્રદેશ

હિમાંશુ રાણા

126 (142)

11/2

રેલવે

ઇશાન કિશન

125 (39)

7/14

કર્ણાટક

રિકી ભુઇ

122 (105)

11/7

દિલ્હી

આયુષ લોહારુકા

116 (56)

11/8

અરુણાચલ પ્રદેશ

અમન મોખાડે

110 (99)

12/3

બંગાળ

રવિ સિંહ

109 (81)

3/10

હરિયાણા

સ્નેહલ કૌથંકર

107 (116)

10/1

છત્તીસગઢ

કિશન લિંગદોહ

106 (104)

11/1

મિઝોરમ

અર્પિત ભટેવારા

104 (125)

11/1

મિઝોરમ

યશ દુબે

103 (132)

7/0

રાજસ્થાન

વિષ્ણુ વિનોદ

102 (62)

9/6

ત્રિપુરા

ફિરોઝમ જોતિન

101 (77)

7/7

નાગાલેન્ડ

બિપ્લબ સામન્ત્રે

100 (91)

7/3

સૌરાષ્ટ્ર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now