Home Gujarat Vadodara Swimmers Bring Pride To The City By Winning 58 Medals

ખેલ મહાકુંભ 2026 - સ્વિમિંગ સ્પર્ધા : વડોદરાના તરવૈયાઓએ 58 પદકો જીતી શહેરનું ગૌરવ વધાર્યું

ખેલ મહાકુંભ 2026 - સ્વિમિંગ સ્પર્ધા
Published by: Offbeat Team
| Last Updated: Jan 29, 2026, 03:16 PM IST

ખેલ મહાકુંભ 2025 અંતર્ગત સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વડોદરા ખાતે 18 થી 19 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં વડોદરાના તરવૈયાઓએ શાનદાર પ્રદર્શન કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. મહેનત, સંકલ્પ અને સતત તાલીમના બળ પર તરવૈયાઓએ કુલ 58 પદકો મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી. આ પદકોમાં 14 સુવર્ણ, 9 રજત અને 35 કાંસ્ય પદકોનો સમાવેશ થાય છે, જે વડોદરાની રમતગમત પ્રતિભાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

સૌમ્યા તિવારીએ બે સુવર્ણ અને બે કાંસ્ય પદકો મેળવ્યા

સ્પર્ધામાં અઝિંક્યા સિંહ, અનુષ્યા કૈથવાસ, ફોરમ બ્રહ્મભટ્ટ, સૌમ્યા તિવારી, ઓમ કદમ અને હર્ષ મહેશ્વરીએ સુવર્ણ પદકો મેળવી વિશેષ સિદ્ધિ નોંધાવી હતી. ખાસ કરીને અઝિંક્યા સિંહે ચાર સુવર્ણ અને એક રજત પદક જીતી ટીમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો, જ્યારે અનુષ્યા કૈથવાસે ત્રણ સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય પદક સાથે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. ફોરમ બ્રહ્મભટ્ટે બે સુવર્ણ અને બે કાંસ્ય, ઓમ કદમે બે સુવર્ણ અને ત્રણ કાંસ્ય, તેમજ સૌમ્યા તિવારીએ બે સુવર્ણ અને બે કાંસ્ય પદકો મેળવી પોતાની પ્રતિભા ઉજાગર કરી હતી. હર્ષ મહેશ્વરીએ પણ એક સુવર્ણ અને એક રજત પદક મેળવી ટીમની સફળતામાં યોગદાન આપ્યું હતું.

પ્રેરણાદાયક ઉદાહરણ

અન્ય ખેલાડીઓમાં મહેતાએ બે રજત અને ત્રણ કાંસ્ય, જિનલ પિત્રોડાએ એક રજત અને ત્રણ કાંસ્ય, તેમજ હાર્દી લાડાણી, હર્ષિલ વાઘ, મનદીપ સિંહ સંધા, નિરાલી ભલગામિયા, રેનુંકા પાહુ અને લીલા ચૌહાન સહિતના તરવૈયાઓએ કાંસ્ય પદકો મેળવી ટીમની કુલ સિદ્ધિને વધુ મજબૂત બનાવી હતી. 40 વર્ષથી ઉપરની પુરુષ કેટેગરીમાં કૃષ્ણકાંત રેએ બે રજત અને એક કાંસ્ય પદક મેળવી પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું, જ્યારે 60 વર્ષથી ઉપરની મહિલા કેટેગરીમાં લીલા ચૌહાનએ કાંસ્ય પદક મેળવી પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ નોંધપાત્ર સફળતા પાછળ કોચ વિવેક સિંહ બોરલિયા અને કોચ કૃષ્ણ પંડ્યાનું માર્ગદર્શન, આયોજનબદ્ધ તાલીમ અને ખેલાડીઓની અવિરત મહેનતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વડોદરાના તરવૈયાઓના આ શાનદાર પ્રદર્શનથી રાજ્યમાં સ્પર્ધાત્મક સ્વિમિંગ માટે વડોદરાની ઓળખ વધુ મજબૂત બની છે અને આવનારા સમયમાં વધુ મોટી સિદ્ધિઓની આશા જગાવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video