Home International Up Policemans 20 Girlfriends10 Relations In 4 States First Wife 23 Years Old

નકલી પોલીસ બની બનાવી 20 ગર્લફ્રેન્ડ : 4 રાજ્યોમાં તો 10થી વધુ મહિલાઓ સાથે શારીરિક સંબધ, પહેલી પત્ની 23 વર્ષ મોટી

નકલી પોલીસ બની બનાવી 20 ગર્લફ્રેન્ડ
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 02:30 PM IST

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક પોલીસકર્મીએ 20 મહિલાઓને પ્રેમની જાળમાં ફસાવીને તેમની સાથે ખોટું કર્યું હતું. નકલી સિપાઈની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુનિફોર્મ પહેરીને મહિલાઓને તેની પ્રેમ જાળમાં ફસાવીને તેમની સાથે સંબંધ બનાવતો હતો. પછી તે લગ્ન કરતો હતો, તે પછી તે ઘરેણાં અને પૈસા પડાવતો હતો.

તમને જણાવી દઈએ કે આરોપીની જુદા જુદા રાજ્યોમાં અનેક ગર્લફ્રેન્ડ બનાવી હતી. જેમાં 10થી વધુ મહિલાઓ સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. આરોપી હવે પોલીસ કસ્ટડી હેઠળ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર