Home Sports Top 5 Batsmen Who Have Hit The Most Sixes In The T20 World Cup

ટોપ-5 બેટ્સમેન જેમણે T20 વર્લ્ડ કપમાં ફટકાર્યા છે સૌથી વધુ છગ્ગા! : આ લિસ્ટમાં 2 ભારતીય, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના એક-એક ખેલાડીઓ સામેલ

ટોપ-5 બેટ્સમેન જેમણે T20 વર્લ્ડ કપમાં ફટકાર્યા છે સૌથી વધુ છગ્ગા!
Published by: Offbeat Team
| Last Updated: Feb 02, 2026, 01:27 PM IST

T20 World Cup 2026 : ICC T20 વર્લ્ડ કપ 2026 શનિવારથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકા ટુર્નામેન્ટના દસમા એડિશનનું સંયુક્ત આયોજન કરી રહ્યા છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ક્રિકેટ ફેન્સને ફરી એકવાર ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળશે. જાણો T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનારા ટોપના 5 ખેલાડીઓ વિશે. આ યાદીમાં બે ભારતીય, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના એક-એક ખેલાડીનો સમાવેશ થાય છે. 2007 માં શરૂ થયેલી ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ફક્ત 2 ખેલાડીઓએ 50 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે.

આ ખેલાડીના નામે છે સૌથી વધુ છગ્ગા

ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ક્રિકેટર ક્રિસ ગેલે ટૂર્નામેન્ટમાં 33 મેચમાં 63 છગ્ગા ફટકાર્યા હતા. ક્રિસ ગેલે 2021 ના ટી20 વર્લ્ડ કપમાં રમ્યો હતો. 'હિટમેન' રોહિત શર્મા બીજા સ્થાને છે, રોહિત શર્માએ 47 મેચમાં 50 છગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે 2024 માં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. રોહિત શર્માએ ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરે 35 મેચમાં 43 છગ્ગા ફટકાર્યા છે. તે આગામી ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.

આ બે ખેલાડીઓ પણ ટોપ-5 માં સામેલ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નર આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. ડેવિડ વોર્નરે 41 મેચમાં 40 છગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ વોર્નરે 2024 માં નિવૃત્તિ લીધી હતી. ભારતના 'કિંગ' વિરાટ કોહલી આ લિસ્ટમાં છેલ્લા ક્રમે છે. વિરાટ કોહલીએ 35 છગ્ગા સાથે પાંચમા ક્રમે છે. વિરાટ કોહલીએ 2012 થી 2024 દરમિયાન ટુર્નામેન્ટમાં કુલ 35 મેચ રમી હતી. રોહિત શર્માની જેમ, વિરાટ કોહલીએ પણ ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. બંનેએ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા પછી સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહ્યું અને હવે ભારતીય ટીમ માટે ફક્ત ODI ક્રિકેટ રમે છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા મારનારા ટોપ 5 ખેલાડીઓ

ખેલાડીનું નામ

છગ્ગા

મેચ

ક્રિસ ગેલ

63

33

રોહિત શર્મા

50

47

જોસ બટલર

43

35

ડેવિડ વોર્નર

40

41

વિરાટ કોહલી

35

35

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે