Home Automobile These Are The 10 Most Expensive Cars In The World

આ છે દુનિયાની 10 સૌથી મોંઘી કાર : કિંમત જાણીને પાછળ શૂન્ય ગણતા થઈ જશો

આ છે દુનિયાની 10 સૌથી મોંઘી કાર
Published by: Offbeat Team
| Last Updated: Jul 08, 2025, 07:20 PM IST

વિશ્વભરના કારપ્રેમીઓ માટે 2025ની સૌથી મોંઘી કારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં શામેલ કારો ફક્ત ટ્રાન્સપોર્ટનો સાધન નહીં, પણ વૈભવી જીવનશૈલી, ટેક્નોલોજી અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ બની ગઈ છે. ટોચે સ્થાન મેળવ્યું છે રોલ્સ-રોયસ બોટ ટેઈલ, જેની કિંમત આશરે ₹230 કરોડ છે.

2025ની સૌથી મોંઘી 10 કાર:


Rolls-Royce Boat Tail – ₹230 કરોડ
યાટથી પ્રેરિત ડિઝાઇન, લાકડાનું ફિનિશ, છત્રી સ્ટોરેજ, કસ્ટમ ડાઇનિંગ સેટ સહિતની અનોખી લક્ઝરી સુવિધાઓ.

Bugatti La Voiture Noire – ₹150 કરોડ
8.0L W16 ક્વાડ ટર્બો એન્જિન, 1500 હોર્સપાવર, બ્લેક સ્ટીલ બોડી સાથે અદભૂત દેખાવ.

Pagani Zonda HP Barchetta – ₹145 કરોડ
ફક્ત 3 યુનિટ, ઓપન ટોપ ડિઝાઇન, વૈભવી અને રેર કલેક્ટર્સ કાર.

Bugatti Centodieci – ₹75 કરોડ
ફક્ત 10 યુનિટ, 1600 એચપી પાવર, 0-100 કિમી માત્ર 2.4 સેકન્ડમાં.

Mercedes-Maybach Exelero – ₹66 કરોડ
ટ્વીન ટર્બો V12 એન્જિન, ટોપ સ્પીડ 350 કિમી/કલાક, ક્લાસિક લક્ઝરી કાર.

Koenigsegg CCXR Trevita – ₹39 કરોડ
હીરાની ધૂળથી કોટેડ કાર્બન ફાઇબર બોડી, ફક્ત 2 યુનિટ.

Lamborghini Veneno – ₹37 કરોડ
લંબર્ગિનીની 50મી વર્ષગાંઠે તૈયાર, ફક્ત 14 યુનિટ, 740 એચપી એન્જિન.

Bugatti Chiron Super Sport 300+ – ₹32 કરોડ
વિશ્વની પહેલી 300 mph (482 કિમી/કલાક) સ્પીડ પાર કરનાર કાર.

Lamborghini Sian – ₹30 કરોડ
લેમ્બોર્ગિનીની પહેલી હાઇબ્રિડ કાર, સુપરકેપેસિટર ટેકનોલોજી સાથે.

Bugatti Divo – ₹50 કરોડ
ફક્ત 40 યુનિટ, ટ્રેક-ફોકસ્ડ હાઇપરકાર, તેજ અને ટર્નિંગ માટે ખાસ ડિઝાઇન.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?: જાણો EMI, માઇલેજ એન દમદાર ફીચર્સ વિશેની માહિતી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!: માત્ર ₹5,100 ના હપ્તા પર મળી શકે છે, ક્લાસિક 350, જાણો બાઇકની કિંમત અને લોન વિષેની માહિતી

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!