logo-img
There Has Been A Big Change In The Price Of Gold And Silver Know The Latest Rate On 16 February 2026

Gold Silver Price Today 16 February 2026 : સપ્તાહની શરૂઆતે જ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો બદલાવ, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 16 February 2026
Published by: Offbeat Team
| Last Updated: Feb 16, 2026, 05:26 AM IST

Gold Silver Price Today (16 February 2026) : સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય બજારમાં સોનાના ભાવમાં મોટો 'યુ-ટર્ન' જોવા મળ્યો છે. શનિવારે કિંમતોમાં થયેલા મોટા ઘટાડા બાદ આજે અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹1,800 થી ₹1,900 નો ઉછાળો નોંધાયો છે. આ સાથે 24 કેરેટ સોનું ફરી ₹1,52,920 ના સ્તરે પહોંચી ગયું છે. બીજી તરફ, ચાંદીમાં અત્યારે કોઈ ફેરફાર થયો નથી અને તે ₹2,80,000 પર સ્થિર રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બદલાતા સમીકરણો અને સ્થાનિક બજારમાં નીચા ભાવે આવેલી નવી ખરીદીને કારણે સોનામાં આ તેજી જોવા મળી રહી છે. લગ્નસરાની મોસમમાં ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે કિંમતોમાં આવેલો આ ફેરફાર જાણવો ખૂબ જરૂરી છે. જુઓ આજના લેટેસ્ટ રેટ્સ...

  • ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

  • અમદાવાદ

    22 કેરેટ: ₹1,45,640 પ્રતિ 10 ગ્રામ

    24 કેરેટ: ₹1,52,920 પ્રતિ 10 ગ્રામ

    ચાંદી: ₹2,80,000 પ્રતિ 1 કિલો

  • સુરત

    22 કેરેટ: ₹1,45,640

    24 કેરેટ: ₹1,52,920

    ચાંદી: ₹2,80,000

  • વડોદરા

    22 કેરેટ: ₹1,45,640

    24 કેરેટ: ₹1,52,920

    ચાંદી: ₹2,80,000

  • રાજકોટ

    22 કેરેટ: ₹1,45,640

    24 કેરેટ: ₹1,52,920

    ચાંદી: ₹2,80,000

  • જામનગર

    22 કેરેટ: ₹1,45,640

    24 કેરેટ: ₹1,52,920

    ચાંદી: ₹2,80,000

  • ભાવનગર

    22 કેરેટ: ₹1,45,640

    24 કેરેટ: ₹1,52,920

    ચાંદી: ₹2,80,000

  • જૂનાગઢ

    22 કેરેટ: ₹1,45,640

    24 કેરેટ: ₹1,52,920

    ચાંદી: ₹2,80,000

  • સુરેન્દ્રનગર

    22 કેરેટ: ₹1,45,640

    24 કેરેટ: ₹1,52,920

    ચાંદી: ₹2,80,000

  • દાહોદ

    22 કેરેટ: ₹1,45,640

    24 કેરેટ: ₹1,52,920

    ચાંદી: ₹2,80,000

  • દેશના અન્ય મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

  • દિલ્હી

    22 કેરેટ: ₹1,45,600

    24 કેરેટ: ₹1,52,880

    ચાંદી: ₹2,80,000

  • મુંબઈ

    22 કેરેટ: ₹1,45,100

    24 કેરેટ: ₹1,52,360

    ચાંદી: ₹2,80,000

  • કોલકાતા

    22 કેરેટ: ₹1,46,100

    24 કેરેટ: ₹1,53,410

    ચાંદી: ₹2,80,000

  • બેંગલુરુ

    22 કેરેટ: ₹1,45,700

    24 કેરેટ: ₹1,52,990

    ચાંદી: ₹2,80,000

  • હૈદરાબાદ

    22 કેરેટ: ₹1,45,600

    24 કેરેટ: ₹1,52,880

    ચાંદી: ₹2,80,000

  • ચેન્નાઈ

    22 કેરેટ: ₹1,45,600

    24 કેરેટ: ₹1,52,880

    ચાંદી: ₹2,80,000

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now