Home Automobile The Safety Rating Of This Best Selling Car Is Poor Yet It Is Popular

કાર લેતા પહેલા વિચારી લો : આ બેસ્ટ સેલિંગ કારની સેફ્ટી રેટિંગ છે ખરાબ, છતાં પણ છે પોપ્યુલર

કાર લેતા પહેલા વિચારી લો
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 06:30 AM IST

જ્યારે તમે કાર લો છો, ત્યારે તેનું સેફ્ટી રેટિંગ ખાસ ચેક કરવું જોઈએ. કારણ કે જો તમારી કારનું સેફ્ટી રેટિંગ ખરાબ હોય તો અકસ્માતના સમયે બચવાની શક્યતાઓ ઘટી જાય છે. ભારતીય બજારમાં ઘણી એવી કાર છે જે વેચાણની દ્રષ્ટિએ સારી છે પરંતુ તેમની સુરક્ષા નબળી છે. ચાલો જાણીએ કઈ એવી કાર છે જેનું સેફ્ટી રેટિંગ ઘણું ઓછું છે.

Maruti Suzuki Ertiga
મારુતિ સુઝુકીની આ કારને NCAP ક્રેશ ટેસ્ટમાં માત્ર 1 જ સ્ટાર મળ્યો છે. જ્યારે એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે Ertiga ને 34 માંથી 23.63 પોઈન્ટ્સ મળ્યા છે. ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનની વાત કરીએ તો, Ertigaને 49 માંથી માત્ર 19.49 પોઈન્ટ મળ્યા છે. મારુતિ સુઝુકી અર્ટિગાની કિંમત 8 લાખ 69 હજાર રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે.

Maruti Suzuki S-Presso

મારુતિ સુઝુકીની આ કારને NCAP ક્રેશ ટેસ્ટમાં માત્ર 1 જ સ્ટાર મળ્યો છે. જ્યારે એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે Ertiga ને 34 માંથી 20.03 પોઈન્ટ્સ મળ્યા છે. ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શનની વાત કરીએ તો, Ertigaને 49 માંથી માત્ર 3.52 પોઈન્ટ મળ્યા છે. મારુતિ સુઝુકી અર્ટિગાની કિંમત 4 લાખ 27 હજાર રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે.

Maruti Suzuki Wagon R

મારુતિ સુઝુકીની આ કાર ખૂબ જ પોપ્યુલર છે.ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં WagonR ને માત્ર 1-સ્ટાર સુરક્ષા રેટિંગ મળ્યું છે. પુખ્ત વયના રહેવાસીઓની સુરક્ષા માટે, WagonR ને 34 માંથી 19.69 પોઈન્ટ્સ મળ્યા છે, જ્યારે બાળકોના ઓક્યુપન્ટ પ્રોટેક્શન માટે, WagonR ને 49 માંથી 3.40 પોઈન્ટ મળ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now