Home Sports Shubhaman Gill Won A Big Award From Icc Got This Success After Champions Trophy

ગિલ પર ICC ફિદા! : શુભમન ગિલે જીત્યો ICCનો સૌથી મોટો એવોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ મળી આ સફળતા

ગિલ પર ICC ફિદા!
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2025, 02:07 PM IST

SHUBMAN GILL: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.



ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓની યાદીમાં શુભમન ગિલનું નામ પણ હતું. ફાઈનલ બાદ આઈસીસીએ ગિલને મોટો એવોર્ડ આપ્યો છે. ICCએ તેને ફેબ્રુઆરી મહિના માટે પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ આપ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now