Home Sports Salman Khans Grand Entry In Surat To Promote Ispl And Support His Team

ISPL માં ટીમને સપોર્ટ કરવા માટે સલમાન ખાનની સુરતમાં ગ્રાન્ડ એન્ટ્રી! : 'ભાઈજાન' ની ISPL ના 'રોબોટ' સાથેની મુલાકાતે જમાવ્યું આકર્ષણ!

ISPL માં ટીમને સપોર્ટ કરવા માટે સલમાન ખાનની સુરતમાં ગ્રાન્ડ એન્ટ્રી!
Published by: Offbeat Team
| Last Updated: Jan 31, 2026, 12:02 PM IST

Salman Khan craze in Surat : ડાયમંડ સિટી સુરતમાં આજે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના આગમનથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) ના પ્રમોશન અને પોતાની ટીમને સપોર્ટ કરવા માટે સલમાન ખાન સુરત પહોંચતા જ આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. એરપોર્ટથી લઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી માત્ર ને માત્ર 'ભાઈજાન' ના ચાહકો જ નજરે પડતા હતા.

એરપોર્ટ પર ફેન્સની ભીડ

સલમાન ખાન સુરત એરપોર્ટ પર ઉતરવાના છે તેવા સમાચાર મળતા જ હજારોની સંખ્યામાં ફેન્સ ત્યાં ઉમટી પડ્યા હતા. સલમાન ખાન બહાર આવતાની સાથે જ 'સલમાન ભાઈ-સલમાન ભાઈ' ના નારા લાગ્યા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે, સુરક્ષાકર્મીઓએ તેમને ગાડી સુધી પહોંચાડવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ દરમિયાન વધુ પડતી ધક્કામુક્કી થતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો.

સ્ટેડિયમમાં જીત્યા દિલ

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સલમાન ખાને લગભગ 15 મિનિટ સુધી મેદાનમાં રાઉન્ડ લગાવીને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું હતું. ખાસ વાત એ હતી કે, સલમાન ખાને પોતાની સાઈન કરેલા બોલ ફેન્સ તરફ ફેંકીને સૌના દિલ જીતી લીધા હતા. તેમની સાથે બહેન અર્પિતા ખાન શર્મા પણ હાજર રહી હતી. સલમાન ખાન અહીં પોતાની દિલ્હીની ટીમને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ફેનનો અનોખો પ્રેમ

સલમાન ખાનના આગમન વચ્ચે એક ફેન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ યુવક પોતાના આખા પરિવાર સાથે સલમાન ખાનને મળવા પહોંચ્યો હતો. તે પોતાના હાથે બનાવેલું સલમાન ખાનનું સુંદર પેઇન્ટિંગ ભેટ આપવા માટે લાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે સલમાન સરનો ખૂબ મોટો ચાહક છે અને ખાસ આ દિવસ માટે તેણે પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

સલમાન ખાનની સુરક્ષામાં કોઈ કમી ન રહી જાય તે માટે ખાનગી બાઉન્સર્સ અને સ્થાનિક પોલીસનો કાફલો ખડેપગે રહ્યો હતો. સુરક્ષાના કારણોસર સલમાન ખાન સુરતમાં પોતાની ખાસ બુલેટપ્રૂફ કારમાં ફરતા જોવા મળ્યા હતા, જેના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

ખેલાડીઓ અને રોબોટ સાથે મુલાકાત

મેદાન પર સલમાન ખાનનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. તેમણે મેચ રમી રહેલા ટીમના ખેલાડીઓ પાસે જઈને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને દરેક પ્લેયર સાથે હાથ મિલાવ્યા હતા. ખેલાડીઓ સાથે ટૂંકી વાતચીત કર્યા બાદ, સલમાન ખાને ત્યાં હાજર એક 'રોબોટ' સાથે પણ હાથ મિલાવીને હળવાશની પળો માણી હતી. ટેકનોલોજી અને સ્પોર્ટ્સના આ અનોખા સંગમને જોઈને સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો.

ટેનિસ ક્રિકેટનો ઉત્સાહ

ISPL એટલે કે, ટેનિસ બોલ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે સલમાન ખાનનું સુરત આવવું શહેર માટે ગર્વની વાત છે. સલમાન ખાનની હાજરીને કારણે સ્ટેડિયમ આગામી મેચોમાં હાઉસફૂલ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો: T20 વર્લ્ડ કપ 2026માંથી કેવી રીતે ઉડી શુભમન ગિલની 'ગિલ્લી'?

કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો સૌથી મોટો ખુલાસો

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે: સુરક્ષાના કડક નિયમો સાથે કર્ણાટક સરકારે લીધો મોટો નિર્ણય!

IPL 2026; ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB ની મેચો યોજાશે