Home Automobile Royal Enfield To Launches 5 New Bikes In 2025 Full List

રોયલ એનફિલ્ડની જોરદાર તૈયારી : લોન્ચ કરશે 5 નવી બુલેટ

રોયલ એનફિલ્ડની જોરદાર તૈયારી
Published by: Offbeat Team
| Last Updated: Dec 31, 2024, 07:42 AM IST

વર્ષ 2024 Royal Enfield માટે સારું સાબિત થયું છે અને હવે કંપનીએ આગામી વર્ષ 2025 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપની નવા વર્ષમાં પોતાની 5 નવી બાઈક લોન્ચ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, કંપની Himalayan 450 Rally, Scram 440, Bullet 650 Twin, Continental GT 750 અને Classic 650 રજૂ કરી શકે છે. જો કે આ મામલે લેલિન કંપની તરફથી હજુ સુધી આ અંગે કોઈ માહિતી મળી નથી. જો તમે આવનારા દિવસોમાં નવી રોયલ એનફિલ્ડ બાઈક ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો આ લિસ્ટ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Bullet 650 Twin
Royal Enfield નવા વર્ષમાં નવી Bullet 650 Twin રજૂ કરી શકે છે. ટેસ્ટિંગ દરમિયાન આ બાઈક ઘણી વખત જોવા મળી છે. બુલેટ 650ની ડિઝાઇન પણ બુલેટ 350 જેવી જ હશે. તમને જણાવીએ કે તેમાં ક્લાસિક 650 જેવા જ કંપોનેન્ટ અને પાવરટ્રેન હશે. આ એક હેવી બાઇક હશે. જે લોકો હાઈ પરફોર્મન્સવાળી બાઇક શોધી રહ્યા છે તેઓને આ બાઇક જરૂરથી ગમશે.

Classic 650
Royal Enfield પણ વર્ષ 2025માં જ તેની નવી Classic 650 માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ બાઇકને આવતા મહિને લોન્ચ કરવામાં આવી શકે છે. આ બાઈકના એન્જિનની વાત કરીએ તો, બાઇકમાં 648cc સમાંતર ટ્વિન એન્જિન આપવામાં આવશે જે 46.3bhpનો મહત્તમ પાવર અને 52.3Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ બાઇકની ડિઝાઇન ક્લાસિક 350 જેવી હોઈ શકે છે.

Scram 440
રોયલ એનફિલ્ડે તાજેતરમાં જ સ્ક્રેમ 440નું પ્રદર્શન કર્યું હતું, આ બાઇકમાં 443cc સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે 25.4bhpનો મહત્તમ પાવર અને 34Nmનો ટોર્ક જનરેટ કરે છે. બાઇકની કિંમત અને લોન્ચિંગ અંગેની માહિતી નવા વર્ષમાં જાહેર થઈ શકે છે.

Continental GT 750
Royal Enfield આવતા વર્ષે માર્કેટમાં બીજી નવી બાઇક Continental GT 750 લોન્ચ કરી શકે છે. ટેસ્ટિંગ દરમિયાન આ બાઇક ઘણી વખત જોવા મળી છે. આ બાઇકમાં ઘણા સારા સેફ્ટી ફીચર્સ જોવા મળી શકે છે. તેના ફ્રન્ટમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં એલોય વ્હીલ્સ અને ટ્યૂબલેસ ટાયર પણ જોઈ શકાય છે. જેમને રેસિંગ પસંદ છે તેમના માટે આ બાઇક એક સારી ચોઈસ સાબિત થઈ શકે છે.

Himalayan 450 Rally
Royal Enfield આવતા વર્ષે હિમાલયન 450 રેલી વેરિઅન્ટ લોન્ચ કરશે. આ બાઇકની ડિઝાઇનમાં થોડી નવીનતા જોવા મળી શકે છે. નવા એક્ઝોસ્ટ એન્ડ-કેન અને કેટલાક અપડેટ બોડીવર્ક છે. ફંક્શનલ અપગ્રેડ જેમ કે સંપૂર્ણપણે એડજસ્ટેબલ ફ્રન્ટ અને રિયર સસ્પેન્શન આ બાઇકમાં મળી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સેફ્ટી સાથે કોઈ બાંધછોડ નહીં: ADAS ફીચર ધરાવતી દેશની સૌથી સસ્તી કાર કઈ? આ ટેક્નોલોજીવાળી ગાડી ખરીદવા કેટલી સેલેરી હોવી જરૂરી?

સેફ્ટી સાથે કોઈ બાંધછોડ નહીં

કેબ વ્યવસાય માટે શોધી રહ્યા છો સસ્તી કાર?: આ લિસ્ટ જોયા પછી તરત જ ખરીદીનું બનાવી લેશો મન

કેબ વ્યવસાય માટે શોધી રહ્યા છો સસ્તી કાર?

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!: માત્ર શૂન્ય જોવું પૂરતું નથી, આ બાબત 99% લોકો અવગણે છે

ગાડીમાં ઈંધણ ભરાવતી વખતે રાખો આ સાવધાની, નહીં તો ખરાબ થશે એન્જિન!

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે?: જાણો કેમ અમદાવાદ અને મુંબઈમાં એક જ કારની કિંમતમાં આટલો તફાવત!

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે?

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી!: 205hp પાવર અને હાઇ-ટેક ફીચર્સ સાથે, જાણો બાઇક વિશે

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી!

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!: સર્વિસ પહેલા આટલું જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો પાછળથી થશે પસ્તાવો

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર