રેલવે મુસાફરોને ઉપયોગી થાય તેવા સમાચાર સામે આવ્યા છે. અત્રે જણાવીએ કે, લખનૌ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરાઈ છે જ્યારે કેટલીક ટ્રેનો ટૂંકા ગાળામાં કરાઈ છે. જે ટ્રનો 14 દિવસ સુધી પ્રભાવિત રહેશે એટલે કે, 11 જુલાઈ સુધી. જુઓ વિગતે લિસ્ટ
રદ ટ્રેનોનું લિસ્ટ
ટ્રેન નંબર 15031/32 ગોરખપુર જંકશન-લખનૌ એક્સપ્રેસ 1 જુલાઈથી 4 જુલાઈ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 15070 ઐશબાગ-ગોરખપુર જંકશન એક્સપ્રેસ 1 જુલાઈથી 4 જુલાઈ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 15081/82 ગોમતીનગર-ગોરખપુર જંકશન એક્સપ્રેસ 1 જુલાઈથી 4 જુલાઈ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 15033/34 લખનૌ-પાટલીપુત્ર એક્સપ્રેસ 1 જુલાઈથી 4 જુલાઈ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 15069 ગોરખપુર જંકશન-ઐશબાગ એક્સપ્રેસ 2 જુલાઈથી 5 જુલાઈ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 22424 અમૃતસર-ગોરખપુર જંકશન એક્સપ્રેસ 29 જૂનના રદ રહેશે.
ટ્રેન નંબર 22423 ગોરખપુર જંકશન-અમૃતસર એક્સપ્રેસ 30 જૂનના રદ રહેશે.
ટ્રેન નંબર 14010 આનંદ વિહાર-બાપુધામ મોતીહારી એક્સપ્રેસ 25 જૂનથી 2 જુલાઈ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 14009 બાપુધામ મોતીહારી-આનંદ વિહાર એક્સપ્રેસ 26 જૂનથી 3 જુલાઈ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 4209 લખનૌ-ચંદીગઢ એક્સપ્રેસ 18 જૂનથી 9 જુલાઈ સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 4210 ચંદીગઢ-લખનૌ એક્સપ્રેસ 19 જૂનથી 10 જુલાઈ સુધી રદ રહેશે.
ટૂંકા ગાળા માટે બંધ ટ્રેનોનું લિસ્ટ
ટ્રેન નંબર 07075 હૈદરાબાદ-ગોરખપુર સ્પેશિયલ 27 જૂને ગોમતીનગર ખાતે સમાપ્ત થશે.
ટ્રેન નંબર 07076 ગોરખપુર જંકશન-હૈદરાબાદ સ્પેશિયલ 29 જૂને ગોમતીનગરથી દોડશે.
ટ્રેન નંબર 19409 સાબરમતી-થાવે એક્સપ્રેસ 26 જૂન અને 3 જુલાઈએ ગોમતીનગર ખાતે સમાપ્ત થશે.
ટ્રેન નંબર 19410 થાવે-સાબરમતી એક્સપ્રેસ 29 જૂન અને 5 જુલાઈના રોજ ગોમતીનગરથી દોડશે.
ટ્રેન નંબર 22922 ગોરખપુર-બાંદ્રા એક્સપ્રેસ 1 જુલાઈના રોજ ગોમતીનગર પહોંચશે.
ટ્રેન નંબર 22199 ગ્વાલિયર-બલરામપુર એક્સપ્રેસ 2 જુલાઈના ચારબાગ પહોંચશે.
ટ્રેન નંબર 22200 બલરામપુર-ગ્વાલિયર એક્સપ્રેસ 3 જુલાઈના ચારબાગ રેલ્વે સ્ટેશનથી દોડશે.

_59f96334-ae27-423c-b4c1-7e1a0b93b9c7.jpg)




