Home Entertainment Pvr Inox Blockbuster Tuesdays Offer Know More About This Offer

PVR INOX Blockbuster Tuesdays Offer : જાણો આ ઓફર વિશે વિગતવાર

PVR INOX Blockbuster Tuesdays Offer
Published by: Offbeat Team
| Last Updated: Sep 09, 2025, 08:19 AM IST

PVR INOX Blockbuster Tuesdays Offer: PVR INOX આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ ખૂબ જ સસ્તા ભાવે મૂવી ટિકિટ ઓફર કરી રહ્યું છે. આ ઓફર કંપનીની 'Blockbuster Tuesday' યોજના હેઠળ આવી છે, જેની જાહેરાત પહેલીવાર એપ્રિલ 2025 માં કરવામાં આવી હતી. આ ઓફર ભારતના 300 થી વધુ સિનેમાઘરોમાં ઉપલબ્ધ છે. તે IMAX, 3D, 4DX અને ScreenX વગેરે સહિત ઘણી ફિલ્મો માટે ઉપલબ્ધ છે. સસ્તી મૂવી ટિકિટ ઉપરાંત, ગ્રાહકો PVR INOX પર ખાદ્ય વસ્તુઓ પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જાણો આ ઓફર વિશે વિગતવાર.

PVR INOX બ્લોકબસ્ટર મંગળવાર ઓફર

PVR INOX અનુસાર, બ્લોકબસ્ટર મંગળવાર ઓફરનો ઉદ્દેશ્ય દરેક માટે સિનેમાને સુલભ અને સસ્તું બનાવવાનો છે. પ્રેક્ષકોને સિનેમામાં ફિલ્મો જોવા માટે પ્રોત્સાહિત કરવા માટે અઠવાડિયા દરમિયાન ખાસ કિંમતો રાખવામાં આવી છે. મંગળવારે PVR INOX પર મૂવી ટિકિટ પ્રતિ ટિકિટ રૂ. 99 થી શરૂ થાય છે. કેટલીક ફિલ્મોની કિંમત પ્રતિ ટિકિટ રૂ. 149 થી થોડી વધારે હોય છે.

ટિકિટ ક્યાં બુક કરવી?

જો તમે સસ્તા ભાવે ફિલ્મો જોવા ઈચ્છો છો, તો તમે PVR અને INOX મોબાઇલ એપ્સ દ્વારા ટિકિટ બુક કરી શકો છો. આ ઉપરાંત, આ સુવિધા PVR અને INOX વેબસાઇટ્સ અને BookMyShow જેવા અન્ય ટિકિટ-બુકિંગ પ્લેટફોર્મ દ્વારા પણ ઉપલબ્ધ છે.

કઈ કઈ ભાષાઓમાં ફિલ્મો જોવ મળશે?

મોટાભાગના સિનેમાઘરોમાં સવાર અને બપોરના શોની ટિકિટની કિંમત 99 રૂપિયા છે, જ્યારે સાંજના શોની ટિકિટની કિંમત 149 રૂપિયા છે. જોકે, ટિકિટના ભાવ પર સર્વિસ ચાર્જ અને GST લાગુ પડશે. ભારતના તમામ ફોર્મેટ અને 300 થી વધુ સિનેમાઘરોમાં પોષણક્ષમ ટિકિટ ઉપલબ્ધ છે. દર્શકો 3D, IMAX, 4DX અને ScreenX માં અને વિવિધ ભાષાઓમાં ફિલ્મો જોવ મળશે. સસ્તી મૂવી ટિકિટોની સાથે, દર્શકો ખોરાક અને પીણાં પર ખાસ ડીલ પણ મેળવી શકે છે. જો કે, સરકાર દ્વારા ફરજિયાત ભાવ નિયમોને કારણે કેટલાક રાજ્યોમાં અલગ અલગ ભાવ માળખા હોઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ: આદિત્ય ધરના કર્યા ભરી ભરીને વખાણ, જાણો શું કહ્યું?

કંગના રનૌતે 'Dhurandhar 2' પર વરસાવ્યો પ્રેમ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં: વિલનના નિધન બાદ શૂટિંગ અટક્યું, પહેલાં નામ બદલાયું; હવે રિલીઝ ડેટ પાછી ઠેલાઈ

સલમાન ખાનની 'માતૃભૂમિ' મુશ્કેલીમાં

Ustad Bhagat Singh: શું 'Dhurandhar 2'ના તોફાન સામે ટકી શકશે 'Ustad Bhagat Singh' ? જાણો બીજા દિવસનું કલેક્શન

Ustad Bhagat Singh

Lakme Fashion Week 2026: લેક્મે ફેશન વીકમાં અનન્યા પાંડે અને રાધિકા મદાનનો જલવો, હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકાએ રેમ્પ પર મચાવી ધૂમ

Lakme Fashion Week 2026

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,: 62 વર્ષની આ અભિનેત્રીએ ખોલ્યા જિંદગીના પન્ના; કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે નામ

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!: તોડ્યા પુષ્પા 2 અને જવાનના રેકોર્ડ, જાણો કેટલી કરી કમાણી

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!
Play Video

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?