ભારત આજે 15 ઑગસ્ટ 2025ના રોજ 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. 15 ઑગસ્ટ 1947ના રોજ દેશને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રને સંબોધંન કરી રહ્યાં છે. આ તેમનો સતત 12મો સ્વતંત્રતા દિવસ છે. જ્યારે તેમણે લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો.
ખતરાના કારણે ખામેનીના અંતિમ સંસ્કારમાં પુત્ર મુજતબા સામેલ નહીં થાય: ઇઝરાયલી હુમલાના ડરે 7 દિવસ પછી થશે દફનવિધિ






