Home National-International Now The Government Of India Will Also Administer Of Bcci

National Sports Governance Bill 2025 : દુનિયાના સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડના હિસાબમાં પડ્યો સરકારને રસ! હવે BCCIનો વહીવટ પણ સરકાર કરશે

National Sports Governance Bill 2025
Published by: Offbeat Team
| Last Updated: Jul 23, 2025, 05:18 AM IST

National Sports Governance Bill 2025: BCCI એટલેકે, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઈન્ડિયા ભારત જ નહીં બલકે દુનિયાનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે. ક્રિકેટ ભલે અંગ્રેજોની ગેમ કહેવાતી હોય પણ તેના પર રાજ તો ભારત જ કરે છે. ત્યારે હવે ભારતના ક્રિકેટને કંટ્રોલ કરતા બીસીસીઆઈ બોર્ડનો કંટ્રોલ પણ સરકાર પોતાની પાસે રાખવા માંગે છે. સૂત્રોની માનીએ તો તેના માટેની તૈયારીઓ થઈ ચુકી છે. જે અંતર્ગત આગામી સમયમાં નેશનલ સ્પોટર્સ ગર્વનન્સ બિલ લાવવામાં આવી શકે છે.

આ બિલ આવ્યા બાદ BCCI પણ સરકારના કાર્યક્ષેત્રમાં આવશે. સાદા શબ્દોમાં સમજીએ તો બીસીસીઆઈનો હિસાબ-કિતાબ ક્રિકેટ બોર્ડનો બધો જ વહીવટ હવે સરકાર કરશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નેશનલ સ્પોર્ટ્સ ગર્વનન્સ બિલ, 2025 અનુસાર, BCCIને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (NSF) તરીકે માન્યતા મળશે અને તે સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકા હેઠળ કાર્ય કરશે.

શું છે નેશનલ સ્પોર્ટ્સ ગર્વનન્સ બિલ, 2025?

રમતગમત ક્ષેત્રમાં પારદર્શિતા અને વ્યાવસાયિક વ્યવસ્થા લાવવાનો ઉદ્દેશ્ય લઈને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આ બિલનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. વર્ષોના નિષ્ફળ પ્રયાસો પછી આવેલું આ બિલ રમતગમત શાસનમાં નૈતિકતા, ખેલાડીઓના અધિકારનો રક્ષણ અને વૈશ્વિક સ્તરે યોગ્યતા સાથે તાલમેલ સ્થાપવા માટે રજુ કરવામાં આવ્યું છે.

BCCI હવે NSF તરીકે માન્યઃ

BCCI હજુ સુધી સરકાર પાસેથી કોઈ નાણાકીય સહાય લેતું નહોતું અને 2019 સુધી તેને NSF તરીકે માન્યતા પણ મળી નહોતી. જોકે 2020માં તે RTI (માહિતિ અધિકાર કાયદા)ના કાર્યક્ષેત્ર હેઠળ આવ્યું હતું. હવે નવા બિલ હેઠળ, BCCI આપમેળે NSF માનવામાં આવશે, એટલે કે તે રમતગમત મંત્રાલયના તમામ નિયમોને આધીન રહેશે.

રાષ્ટ્રીય રમતગમત બોર્ડ (NSB) અને તેની શક્તિઓઃ

નવા બિલ હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડ (NSB)ની રચના કરવામાં આવશે, જે સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં રહેશે. NSB પાસે નીચેની મહત્વપૂર્ણ સત્તાઓ હશે:

1) રમતમાં નાણાકીય ગેરરીતિઓ કે ચૂંટણીલક્ષી અનિયમિતતાઓ થાય તો સંઘોની માન્યતા રદ કરવાની શક્તિ

2) ફરિયાદના આધારે સંઘોને સસ્પેન્ડ કરવાની છૂટ

3) જરૂર પડે ત્યારે કામચલાઉ વહીવટી સમિતિની નિમણૂક

ખેલાડીઓ માટે વધુ અવાજ અને પ્રતિનિધિત્વઃ

બિલમાં પહેલવામાં આવ્યું છે કે હવે NSF અને અન્ય રમતગમત સંસ્થાઓને રમતવીર સમિતિઓની રચના કરવી પડશે, જ્યાંથી ખેલાડીઓ પોતાની ચિંતાઓ રજૂ કરી શકે. દરેક એક્ઝિક્યુટિવ કમિટીમાં ઓછામાં ઓછી બે ઉત્કૃષ્ટ ખેલાડીઓ હોવા ફરજિયાત રહેશે અને મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે ઓછામાં ઓછી ચાર મહિલાઓનો સમાવેશ ફરજિયાત રહેશે.

રમતગમત ટ્રિબ્યુનલ – વિવાદોનો ઝડપી ઉકેલઃ

રમતગમત સંબંધિત વિવાદોની ઝડપી અને નિષ્પક્ષ સુનાવણી માટે બિલ હેઠળ રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલની રચનાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. tribunalના નિર્ણયને ફક્ત સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે, જેના કારણે ખેલાડીઓના કારકિર્દી ઉપર થતી વિલંબિત અસર ટાળી શકાય છે.

ઓલિમ્પિક 2036 ને ધ્યાનમાં રાખીને billsની તૈયારીઃ

આ બિલ માત્ર આંતરિક સુધારા માટે જ નહિ પરંતુ ભારતના 2036 ઓલિમ્પિક આયોજક દેશ બનવાની આશાને પણ બળ આપે છે. નવા બિલ દ્વારા ભારત પોતાનું રમતગમત માળખું ઓલિમ્પિક ચાર્ટર અને પેરાલિમ્પિક માળખા સાથે સંરેખિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

વિશ્લેષકોના મતે, આ બિલ ભારતના રમતગમત ઇકોસિસ્ટમમાં એક નવા યુગની શરૂઆત કરે છે, જ્યાં પારદર્શિતા, જવાબદારી અને ખેલાડીઓના હિતો કેન્દ્રમાં રહેશે. BCCI જેવી શક્તિશાળી સંસ્થા હવે સરકારના નિયંત્રણમાં આવશે એ ભારત માટે એક મોટી વ્યવસ્થાપક સિદ્ધિ માનવામાં આવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઈતિહાસમાં પ્રથમવાર: 60 વર્ષ પછી ઈદ પર અલ-અક્સા મસ્જિદને લાગ્યા તાળા, UAE, કતાર અને કુવૈતમાં ખુલ્લા મેદાનમાં નમાઝ પર પ્રતિબંધ

ઈતિહાસમાં પ્રથમવાર

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?: જેના વગર અધૂરો ગણાય છે ઈદનો તહેવાર, કેવી રીતે મનાવવામાં આવે છે?

Eid-Ul-Fitr 2026: શું છે ઝકાત-ઉલ-ફિત્ર?

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!: LPG પર સૌથી મોટા ખુશખબર; ભારતીય ઝંડાવાળા વધુ 2 જહાજ પાર કરશે હોર્મુઝ સ્ટ્રેટની 'સાંકડી ગલી'!

ગુજરાતીઓ હવે ગેસના બાટલાની ચિંતા ના કરતા!

Iran Missile Attack: ઈરાનનું આ હથિયાર છે દુનિયા માટે ખતરો! યુએસ-યુકેને બનાવ્યું નિશાન- જાણો આગળ શું?

Iran Missile Attack

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu
Play Video

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો: હાઈફા ઓઈલ રિફાઈનરી થઈ રાખ, તેલ કિંમતોમાં ભારે વધારાની આશંકા

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો
Play Video

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!: આગામી ત્રણ દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે ચેતવણી! જાણો ક્યાં કેટલી અસર?

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!