Home Entertainment Nita Ambani Gold Water Bottle Price

જાણો નીતા અંબાણીની પાણીની બોટલની કિંમત : દુનિયાની સૌથી મોંઘી સોનાની બોટલ અને અંબાણી પરિવારનું કનેક્શન

Know the price of Nita Ambani's gold water bottle
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 25, 2026, 04:05 AM IST

શું ખરેખર નીતા અંબાણી 49 લાખની બોટલમાંથી પાણી પીવે છે?

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે, જેમાં તેઓ વિશ્વની સૌથી મોંઘી પાણીની બોટલ 'Acqua di Cristallo Tributo a Modigliani' માંથી પાણી પીવે છે, જેની કિંમત આશરે 49 લાખ રૂપિયા (60,000 ડોલર) છે.

આ પણ વાંચો: રણવીર સિંહે 'ડોન 3' છોડી | 10 Crore ની સાઈનિંગ અમાઉન્ટ પરત કરી, જાણો વિગત | Offbeat Stories

શું છે આ બોટલની ખાસિયત?

આ પાણીની બોટલનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોંઘી બોટલ તરીકે નોંધાયેલું છે. આ 750 ml ની બોટલ 24 કેરેટ સોનાથી બનેલી હોય છે. આ પાણીમાં ફ્રાન્સ અને ફિજીના કુદરતી ઝરણાં તેમજ આઈસલેન્ડના ગ્લેશિયરનું મિશ્રણ હોય છે. એટલું જ નહીં, પાણીમાં 5 ગ્રામ સોનાની ભસ્મ પણ ઉમેરવામાં આવે છે, જે ત્વચા માટે સારી માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now