Home Gujarat News Gambhira Bridge Accident Death Announcement

Gambhira bridge collapse : ગંભીરાબ્રિજ દુર્ઘટનામાં આ હતભાગીઓએ ગુમાવ્યો જીવ, સામે આવી નામોની યાદી

Gambhira bridge collapse
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2025, 02:27 PM IST

ગુજરાતમાં આજે ફરી એકવાર પુલ તૂટી પડવાની ગંભીર દુર્ઘટના બની છે. મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પરના પુલના બે કટકા થયા છે. જે સમગ્ર ઘટનાની માહિતી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ મેળવ્યા છે. અત્રે જણાવીએ કે, 13ના મોત થયા છે જ્યારે 8 લોકો 8ઈજાગ્રસ્ત થયા છે.
ઈજાગ્રસ્તોની યાદી
૧. સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ-દરિયાપુરા
૨. નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેવાણ
૩. ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-રાજસ્થાન
૪. દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૫, ગામ-નાની શેરડી
૫. રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકા
૬. રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. ૪૫, ગામ-દેવાપુરા
મૃતકોની યાદી
૧. વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
૨. નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
૩. હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ.- , ગામ-મજાતણ
૪. રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા
૫. વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. , ગામ-કાન્હવા
૬. પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ
૭. અજાણ્યા ઇસમ
૮. અજાણ્યા ઇસમ



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now