Home Business New Income Tax Act 2025 Implementation Date Features Budget 2026

1 એપ્રિલ 2026થી દેશમાં લાગુ થશે નવો ઇન્કમ ટેક્સ એક્ટ : નાણામંત્રીની મોટી જાહેરાત

1 એપ્રિલ 2026થી દેશમાં લાગુ થશે નવો ઇન્કમ ટેક્સ એક્ટ
Published by: Offbeat Team
| Last Updated: Feb 01, 2026, 08:37 AM IST

કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરદાતાઓ માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. દેશમાં આગામી 01 એપ્રિલ 2026થી 'નવો ઇન્કમ ટેક્સ એક્ટ' અમલી બનશે. આ નવા કાયદાના આગમન સાથે કરચોરી કે ભૂલભરેલી માહિતીના કિસ્સામાં કડક સજાના બદલે ટેક્સ ભરીને રાહત મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને જે કંપનીઓ ભારતમાં Data Center સ્થાપશે તેમને વિશેષ કરમુક્તિ આપવાનો પ્રસ્તાવ પણ મુકાયો છે.

સરળ અને સ્પષ્ટ ટેક્સ પ્રક્રિયા

છ દાયકા જૂના ઇન્કમ ટેક્સ એક્ટ 1961નું સ્થાન લેનારા આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જટિલ પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે. નવા કાયદામાં ભાષાને અત્યંત સાદી રાખવામાં આવી છે જેથી સામાન્ય કરદાતા પણ તેને સમજી શકે. મહત્વની વાત એ છે કે, નવા કાયદા હેઠળ Income Tax Form એટલે કે ITR ફોર્મને વધુ સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંત, અદાલતો પાસે હવે સજાને દંડમાં ફેરવવાની સત્તા પણ હશે, જે વેપારીઓ અને કરદાતાઓ માટે મોટી રાહત સાબિત થશે.

કાયદાનું કદ ઘટ્યું, સ્પષ્ટતા વધી

નવો આયકર કાયદો 2025 ટેક્સના દરમાં કોઈ મોટો ફેરફાર કરતો નથી, પરંતુ વહીવટી પ્રક્રિયામાં ધરખમ સુધારા લાવે છે. 1961ના જૂના કાયદામાં કલમોની સંખ્યા 819 હતી, જે હવે ઘટાડીને માત્ર 536 કરી દેવામાં આવી છે. તેવી જ રીતે પ્રકરણોની સંખ્યા પણ 47થી ઘટાડીને 23 કરવામાં આવી છે. આ ફેરફારના કારણે કાયદામાં વપરાતા શબ્દોની સંખ્યા 5.12 લાખથી ઘટીને માત્ર 2.6 લાખ થઈ ગઈ છે. ટેક્સની ગણતરીમાં પારદર્શિતા લાવવા માટે 39 નવી ટેબલ્સ અને 40 નવા ફોર્મ્યુલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમલીકરણ અને રાહત

CBDTના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી સુધીમાં નવા નિયમો અને ફોર્મ્સ વિશે વિગતવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. નવા કાયદા હેઠળ લાગુ પડતા ટેક્સના દર ઉપરાંત વધારાના 10%ની છૂટ આપવાની જોગવાઈ પણ વિચારણા હેઠળ છે. આ સુધારો નાણાકીય વર્ષ 2026-27થી સંપૂર્ણપણે પ્રભાવી થશે, જેનાથી કર અનુપાલન એટલે કે ટેક્સ કોમ્પ્લાયન્સ વધુ સરળ બનશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!: Zomato એ પ્લેટફોર્મ ફીમાં કર્યો જબરદસ્ત વધારો, જાણો હવે કેટલો લાગશે ચાર્જ

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!

Closing Bell: સેન્સેક્સ 326 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,100ની ઉપર બંધ; IT અને મેટલ શેરોમાં તેજીનો કરંટ

Closing Bell

Premium Petrol Price Hike in India: જેનો ડર હતો એ જ થયું; ભારતના પેટ્રોલ પર પડી ઈરાન, ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની અસર

Premium Petrol Price Hike in India

Gold Silver Price Today 20 March 2026: લગ્નસરા પૂર્વે સોના-ચાંદીના ભાવ થયો મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 20 March 2026

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેરોમાં તેજીની તોફાની બેટિંગ, IT અને બેંકિંગ શેરો પણ ચમક્યા

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક

Petrol Diesel Price Today: ગુજરાત સહિત દેશના મોટા શહેરોમાં આજે ડીઝલનો શું છે ભાવ? જુઓ આખું લિસ્ટ

Petrol Diesel Price Today

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી: 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: રેલવે કર્મચારીઓએ કરી મોટી માંગણીઓ; શું વધશે તમારો પગાર અને પેન્શન?

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

Gold Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

Gold Silver Price Today

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો: સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?: શું 100 ગ્રામથી વધુ સોનું ઘરમાં રાખવા પર થઈ શકે છે કાર્યવાહી? જાણો શું છે Income Tax નો નિયમ

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?

HDFC Bank Crisis: HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું સનસનાટીભર્યા રાજીનામા બાદ શેર 5% તૂટ્યો, જાણો કોણ સંભાળશે કમાન?

HDFC Bank Crisis

Gold Silver Price Today 19 March 2026: આજે ફરી ઘટ્યા સોના-ચાંદીના ભાવ, લગ્નસરાની ખરીદી માટે શ્રેષ્ઠ તક, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 19 March 2026

8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર, 8મા પગાર પંચની ડેડલાઇન વધી, હવે આ તારીખ સુધી આપી શકાશે સૂચનો

8th Pay Commission

Stock Market Crash: શેરબજારમાં બ્લૅક થર્સ ડે! માર્કેટ ખૂલતા જ સેન્સેક્સ 2,000 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો સ્વાહા

Stock Market Crash

Petrol Diesel Price Today: ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ છતાં આજે સ્થિર રહ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો મુંબઈ-દિલ્હી સહિત ગુજરાતના શહેરોમાં શું છે સ્થિતિ

Petrol Diesel Price Today

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ: સેન્સેક્સ 633 પોઈન્ટ ઉછળ્યો, 197 પોઈન્ટ ઉપર બંધ થયો નિફ્ટી

છેલ્લી 15 મિનિટમાં બજારમાં દેખાઈ 'રોલર-કોસ્ટર' રાઈડ

તગડી કમાણીની તક: શેરમાર્કેટમાં બૂમ પડાવવા આવી રહ્યો છે દેશનો સૌથી મોટો IPO, જાણો મુકેશ અંબાણી ક્યારે લાવી રહ્યાં છે Jio નો IPO

તગડી કમાણીની તક

Gold Silver Price Today 18 March 2026: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 18 March 2026