Home Sports Know What Virat Kohlis Sister In Law Is An Actress

વિરાટની સાળી છે જોરદાર.. : જાણીતી અભિનેત્રી છે વિરાટની સાળી, તસવીરો ઉડાવશે હોશ...

વિરાટની સાળી છે જોરદાર..
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 05:49 PM IST

વિરાટ કોહલીને તો સૌ કોઈ જાણે છે અને તેની પત્ની અનુષ્કા શર્માને પણ. વિરાટે ક્રિકેટમાં મોટું નામ કમાયું છે અને અનુષ્કાએ અભિનયના ક્ષેત્રમાં. પરંતુ શું તમને ખબર છે કે, અનુષ્કાની બહેન એટલે કે વિરાટની સાળી પણ સારી એવી અભિનેત્રી છે. એટલે કે વિરાટની પત્ની તો અભિનેત્રી છે જ, સાથે તેનો વધુ એક અભિનેત્રી એટલે કે તેની સાળી સાથે સંબંધ છે. આમ તો અનુષ્કા 2017થી ફિલ્મોથી દૂર છે અને પરિવારમાં વ્યસ્ત છે. પરંતુ તેની બહેન ફિલ્મોમાં નામ કમાઈ રહી છે.

વિરાટની સાળીનું નામ રૂહાની શર્મા છે. તમિલ ફિલ્મોથી તેણે પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. ટોલીવુડમાં ચી..લા..સૌ...થી તેણે ડેબ્યૂ કર્યું હતું. જો કે, સારી એક્ટિંગ છતા તેને સ્ટારડમ ન મળ્યું.'હિટ', 'ડર્ટી હરી', '૧૦૧ જીલ્લાલા અંદાગાડુ' જેવી તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું. તે 'સંધવ'માં પણ જોવા મળી હતી. તેણીને સ્ટારડમ તો ન મળ્યું, પણ તે વિરાટની સાળી હોવાનું સામે આવ્યું. એક ફિલ્મના પ્રમોશન દરમિયાનની તેની વાતચીત વાયરલ થઈ છે. જેમાં તે વિરાટ સાથેના તેના સંબંધોની વાત કરતી જોવા મળે છે.

રૂહાની શર્મા ભારતીય અભિનેત્રી અને મોડેલ છે, જે મુખ્યત્વે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. 그녀 એ તામિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા બતાવી છે. રૂહાની શર્મા પોતાની શાનદાર દેખાવ અને પ્રભાવશાળી અભિનય માટે જાણીતી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now